Western Times News

Gujarati News

પીપળાતા પ્રાથમિક શાળામાં બાળકોને નોટ, ચોપડી, સ્કુલ બેગનું વિતરણ

Distribution of notes, books, school bags to children in Piplata Primary School

રાજ્યવ્યાપી ૧૭માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૨ અન્વયે નડિયાદ વિધાનસભાના પીપળાતા ગામે પીપળાતા પ્રાથમિક શાળા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. Distribution of notes, books, school bags to children in Piplata Primary School

મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ દ્વારા શાળામાં પ્રવેશ લીધેલા નાના ભૂલકાઓ અને કન્યાઓને નોટો, ચોપડીઓ, સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના પ્રાંગણમાં વૃક્ષનું વાવેતર કરી સૌને વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે સરપંચ આશિષભાઈ, તાલુકા પંચાયત સભ્ય ઈશ્વરભાઈ, ડે.સરપંચ સુરેશભાઈ, શાળાના આચાર્ય ભાવેશભાઈ, મંડળના સભ્યો, આગેવાનો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.