(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, નરોતમ લાલભાઈ ડેવલપમેન્ટ ફંડ તથા રાષ્ટ્રીય ક્રુષિ અને ગ્રામિણ બેંક સંસ્થા દ્વારા અમલીકૃત આર્ટિફિશિયલ જ્વેલરી મેકિંગ તાલીમનું આયોજન...
ચા પીવાનો ખરો સમય કયો છે?- વ્યક્તિ ખુબ જ તાણ અનુભવી રહ્યો હોય ત્યારે અતિ કડક ચા ન પીવી જાેઈએ,...
ટેકનોલોજીની કંપની સાથેે સંસ્થાએ MoU કર્યા (એજન્સી) અમદાવાદ, એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓમાં સ્કીલ ડેવલપમેન્ટ, કોર્પોરેેટ કલ્ચર અને કોમ્યુનિકેશન સ્કિલના ગુણો વિકસિત થાય...
પાયાના કાર્યકરોમાં જાેવા મળેલા છુપા રોષને પારખી જઈને સબ કમીટી હોદ્દેદારોની નિમણૂંક બાકી રાખવામાં આવી છે -૧૩ સબ કમીટી તેમજ...
અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગત તા.૧૨ ફેબ્રુઆરીથી શહેરમાંથી એન્ટીજન રેપિડ ટેસ્ટના તમામ ડોમને હટાવી લેવાયા હતા. તંત્રે એમ માની...
અમદાવાદ, યુકેની લેબર પાર્ટીના નેતા સર કીર સ્ટારમેર કેસીબી ક્યૂસી સાંસદ શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરીની મુલાકાતે આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી...
જામનગર, કુખ્યાત જયેશ પટેલની ધરપકડનો મામલે મોટો ખુલાસો થયો છે. જયેશ પટેલને ભારત પરત લાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે....
બાળકે માથાના ભાગે કેરોસીન છાંટીને દીવાસળી ચાંપતા મોત -થિરુવનંતપુરમ નજીક આવેલા વેંગાનૂરનો બનાવ-બાળક યુ-ટ્યુબ ઉપર જાેયેલા વીડિયોની જેમ કેરોસીનથી પોતાના...
આગમાં પાંચ જવાન ગંભીર રીતે ઘાયલ-ઘાયલ જવાનોને સૂરતગઢના ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ મિલિટ્રી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા શ્રીગંગાનગર,...
IIM-Aમાં કોરોનાના ૨૨ કેસ, ૮૦ રૂમો માઈક્રો કન્ટેન્ટમેન્ટ કોરોનાના કહેરનો શૈક્ષણિક સંસ્થાઓમાં પણ તાંડવ-ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી૨૦ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જાેવા...
ખેડૂતોને ફૂલો ઉતારવાની મજૂરી મોંઘી પડી રહી છે-ફૂલોના માર્કેટ પર મંદીની મોટી અસર જાેવા મળી રહી છે, ધૂળેટીમાંથી રંગ અને...
અમદાવાદ શહેરમાં જ એક જ દિવસમાં ૫૦૨ નવા દર્દીઓનો ઉમેરો-હાલના સેમ્પલ્સમાં એસ જિન નથી દેખાઈ રહ્યો-ગત વર્ષ કરતાં આ વર્ષે...
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે....
(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના અને લોકડાઉનના કારણે મ્યુનિ. કોર્પોરેશનની તિજાેરી ખાલી થઈ ગઈ છે તેવા સમયે “વિકાસ” તો દુરની વાત રહી...
તમામ હોદ્દેદારોની ઓફિસમાં શુભેચ્છા પાઠવનારા લોકોની ભીડ જામેલી રહે છે-ઓફીસની બહાર પણ લાબી કતાર લાગી હોય છે. (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ...
ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં કોરોનાએ માઝા મૂકી છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકીય નેતાઓ અને વિધાર્થીઓ...
ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જણાવ્યુ છે કે વર્ષ ૨૦૨૨માં રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યાં...
સુરત, ચૂંટણી પછી કોરોના વકર્યો તે વાતમાં કે બે મત નથી. ગુજરાતની ગલીએ ગલીએ આ જ વાત ચર્ચાઈ રહી છે,...
નવી દિલ્હી, કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની ચર્ચા ભલે ઓછી થઈ ગઈ હોય પણ ખેડૂત...
એપ્રિલના બીજા પખવાડિયામાં કોરોના પીક પર હશે-બીજી લહેર લગભગ ૧૦૦ દિવસ સુધી ચાલતી રહેશે નવી દિલ્હી, ભારતમાં કોરોનાના કેસ જે...
નવીદિલ્હી, ભારતીય રિઝર્વ બંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક જાહેર ક્ષેત્રના બેંકોના ખાનગીકરણને લઇ સરકારની સાથે...
નવી દિલ્હી, મુકેશ અંબાણીના નિવાસ સ્થાન એન્ટીલિયાની બહારથી મળેલી સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનના શંકાસ્પદ મોતને લઈ અનેક નવા નવા ઘટસ્ફોટ...
વિરપુર: મહિસાગર જીલ્લામાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા રોકેટ ગતીએ વધવા પામતા ચીંતાનુ કારણ બની જવા પામી છે ત્યારે છેલ્લા કેટલાક...
(જળ અભિયાનના દિવસો નજીક હોવા છતા તંત્ર ધ્વારા કાર્યવાહી ન કરાતા રોષ) અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકામાં ચાલુ વર્ષે નહીવત અને...
અમદાવાદ: ઉનાળાની ઋતુમાં લીલા શાકભાજીનું સેવન શરીર માટે ખૂબ સારું હોય છે. ખોરાકમાં લીલાં શાકભાજી ઉમેરવાથી તમામ પ્રકારના પોષક તત્વો...