કોરોનાના નવા કેસો આવ્યા પછી હવે ભારતમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને ૨ કરોડ ૭૫ લાખ ૫૫ હજાર ૪૫૭ ઉપર...
આત્મનિર્ભર ભારત-મેઇક ઇન ગુજરાતની નેમ સાકાર કરતું કોરોના મહામારીના સંક્રમિતોની સારવારમાં રાજકોટના યુવાઓનું યોગદાન ઉપયોગી બનશે* *ફેરબી ટેકનોલોજીની આ પ્રોડકટ...
બેંગલુરુ: ઝડપથી વાયરલ થઈ રહેલ મહિલા સાથે દુષ્કર્મ કરતો વીડોય સમે આવ્યા બાદ બેંગલુરુ પોલીસે એક મહિલા સહિત પાંચ લોકોની...
હવામાંથી લિક્વિડ નોઇટ્રોજનને ઓક્સિજનમાં કન્વર્ઝન સાથે દૈનિક લગભગ ૧ ટન ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા સાથે કાર્યરત થયેલા પ્લાન્ટથી કોવિડ હોસ્પિટલમાં ૩૫...
સાંપ્રત કોરોના કાળમાં જીવના જોખમે ૧૦૮ ના પાયલોટ બન્યા દેવદૂત-શ્રેષ્ઠ કામગીરી કરનાર પાઇલોટને એવોર્ડથી સન્માનિત કરાયા રાજકોટ - કહેવાય છે...
‘સંઘે શક્તિ કલૌ યુગે’ ‘સાથી હાથ બઢાના સાથી રે.... એક અકેલા થક જાયે તો મીલકર બોજ ઉઠાના’ ને સાર્થક કરતાં...
નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે આયુર્વેદ અને એલોપેથિક વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી કાયદાકીય...
વર્ગો વધારવા,શિક્ષકોની ભરતી,લાયકાત અંગે નીતિ વિષયક જાહેરાતની માંગ કરી. ...
ત્રણેક દિવસ પેહલા મગરે બકરા પર હુમલો કર્યો હતો : વનવિભાગ દ્વારા પાંજરુ ગોઠવાતા મગર ઝડપાયો. (વિરલ રાણા દ્વારા) ભરૂચ:ભરૂચ...
વસ્ત્રાલમાં રહેતા એક યુવકના પિતાને મ્યુકોરમાઈકોસિસ રોગ થતા ડૉક્ટરે ૩૦ ઇન્જેક્શન લાવવા જણાવ્યું હતું અમદાવાદ: રેમડેસીવીર ઇન્જેક્શનના કાળા બજાર બાદ...
રાજસ્થાનના બાડમેરમાં મંગલા પ્રોસેસિંગ ટર્મિનલથી શરૂ થતી અને ગુજરાતના ભોગાત ખાતે ડિલિવરી પોઇન્ટ ધરાવતી 670 કિમી લાંબી પાઇપલાઇન રાજસ્થાનમાં ઉત્પાદિત...
ગુજરાતના અમદાવાદ જિલ્લાના મંડલ તાલુકાના સીતાપુરમાં આવેલી મારુતિ સુઝુકી પોદાર લર્ન સ્કૂલ જૂન 2021થી વર્ચ્યુઅલ પદ્ધતિથી શરૂ થશે પ્રાથમિક શાખા...
મહેસાણાના ઊંઝાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી અમદાવાદ: રાજ્યમાં ગઈકાલે મોડી સાંજથી...
“ તાઉ તે “ વાવાઝોડાની અસરને પગલે નર્મદા જિલ્લામાં અંશત: અને સંપૂર્ણ નાશ પામેલ કાચા-પાકા મકાનની સહાય પેટે અસરગ્રસ્તોનેરુ. ૪...
અધુરા માસે જન્મેલી ૭૦૦ ગ્રામની બાળકીને ૫૯ દિવસની સઘન સારવાર બાદ નવજીવન આપતા વ્યારાની જનરલ હોસ્પિટલના તબીબો ડોક્ટરને લોકો પૃથ્વી...
ગિફ્ટ ચક્કરમાં પોલીસ વ્યક્તિના દરવાજા પહોંચી-વ્યક્તિએ પોલીસને જાણકારી આપી કે મંગળસૂત્ર નકલી છે અને તેને જ્વેલરી શોપથી ૩૨ હજારમાં ખરીદ્યું...
શુગર લેવલને કંટ્રોલમાં રાખવા કારગર સાબિત-નેચરલ એન્ટીઓક્સિડેન્ટ્સનું નિયમિત સેવન કરવું જાેઈએ નવી દિલ્હી, કોરોના વાયરસના કારણે લોકો હાલ પ્રાકૃતિક અને...
પટનાથી ગયા જતો આ રાજમાર્ગ એટલે કે એનએચ ૮૩ પણ મકાન પડવાના કારણે જામ થઇ ગયો હતો Yesterday, deadly cyclone....
ફેબ્રુઆરી ૨૦૨૦માં કેરી સાયમંડ્સ સાથે સગાઈ કરી-જાેન્સન અને સાયમંડ્સ ૩૦ જુલાઈ ૨૦૨૨ના રોજ લગ્ન કરશે, બંનેએ મિત્રો-પરિવારના સભ્યોને આમંત્રણ મોકલ્યું...
હવે દિવસમાં ત્રણથી ચાર વખત માસ્ક બદલવા પડશે-ભીના માસ્કના કારણે ફંગસ થવાની સંભાવના વધી જાય છે. અમદાવાદ, કોરોનાના સંક્રમણથી બચવા...
પહેલી કમાણી કોવિડ હૉસ્પિટલ, રામમંદિરમાં આપી-નિલાંશીએ ર૦૧૮માં ઈટલીના રોમ ખાતે ૧૭૦.પ સેમી લાંબા વાળ સાથે ગિનીસ બુકમાં સ્થાન પ્રાપ્ત કર્યું...
ખાદ્યતેલના ભાવ નિયંત્રણ માટે સરકારે સૂચનો માગ્યા -ખાદ્યતેલના ભાવમાં ભડકો જાેવા મળી રહ્યો છે, જનતા પર મોંઘવારીનો માર પડી રહ્યો...
નવી દિલ્હી, કોરોના મહામારી વચ્ચે સારા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર આ વર્ષે તમારો હેલ્થ...
નવીદિલ્હી, કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હિંસાના કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે....
ઝારખંડના ૨૧ જિલ્લાઓમાં વરસાદ -૨૦૦ ગામોમાં અંધારપટ્ટ નવીદિલ્હી, બંગાળ અને ઓરિસ્સામાં વિનાશ કરનાર યાસ વાવાઝોડાએ બુધવારે રાતે ૧ વાગ્યાની આસપાસ...
