Western Times News

Gujarati News

બેંગલોર, શું તમે દરરોજ આકર્ષક અને ક્રિઝ ફ્રી કપડાંની ઝંખના કરો છો?  શું તમારે તમારા કપડાંને પ્રેસ કરવા  માટે હંમેશાં...

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પરિણીતાએ દોઢ વર્ષ પહેલાં હિતેશભાઈ સાથે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે રાજકોટ, રાજકોટ શહેરમાં તાજેતરમાં જ...

રાજકોટમાં હનીટ્રેપની ઘટનાઓમાં વધારો થયો-૩ શખ્સોએ આંતરી તું મારી બહેનને ક્યાં લઈ જાશ કહીને અપહરણ કર્યું હતું અને ૨.૫૦ લાખ...

1 લાખથી વધુ કર્મચારીઓને આવરી લેવામાં આવશે - આ રસીકરણમાં કર્મચારીઓના આશ્રિત પરિવારજનોને પણ આવરી લેવામાં આવશે અમદાવાદ, એચડીએફસી બેંકે આજે...

સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક વેપારીને કાજુનો બિઝનેસ કરવાનો વિચાર રૂપિયા ૮૩ લાખમાં પડ્યો છે અમદાવાદ, અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા...

ફોટો શેર કરી ખાસ મેસેજ લખ્યો-સિંગર જુબિન નૌટિયાલ ગાંધી આશ્રમમાં શરૂ થયેલાં આઝાદીનાં અમૃત મહોત્સવમાં પરફોર્મ કરવાં પહોચ્યા હતાં નવી...

પાદરા, ગુજરાતમાં કોરોના ફરી માથું ઉંચક્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે....

કોલકતા, ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે બપોરે વ્હીલ ચેર પર લગભગ ૫ કિલોમીટર લાંબો રોડ શો...

આધુનિકીકરણની દિશામાં ગુજરાત પોલીસની આગેકૂચ -“ભારતમાં બોડી વોર્ન કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય” :ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ...

આગામી વર્ષે એપ્રિલથી જૂના વાહનો જાેવા નહીં મળે- અગાઉ એક ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવેલા બજેટમાં સરકારે વાહન સ્ક્રેપિંગ પોલીસીની...

મુંબઈ, મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની પાસે બે વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો કાર જપ્ત કેસમાં ધરપકડ કરાયેલા મુંબઈ પોલીસ અધિકારી સચિન વાઝેને...

સુરત, સુરતના કતારગામમાં તાજેતરમાં બનેલી સંબંધોનો ખૂની ખેલની ઘટનાએ ચકચાર બનાવી હતી. બનેવીએ સાળાને તલવાર ઘા ઝીંકી ર્નિમમ હત્યા કરી...

કરચલા પકડતો અંતિમ વિડિયો વાયરલ-તાપીમાં નદીમાં માછીમારી કરવા જતા અનેક યુવકોએ જીવ ગુમાવ્યા હોવા છતાં તકેદારી રાખવામાં આવતી નથી સુરત,...

રાજકોટ, રાજકોટ શહેરમાં લોકડાઉન દરમિયાન શિક્ષકની નોકરી ગુમાવનાર વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આપઘાતનો પ્રયાસ કરનાર...

સૌથી વધુ કેસ પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા અમદાવાદ,  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદથી કોરોનાના કેસોમાં સતત વધારો જાેવા મળી...

વીડિયોને ૯૦ હજારથી વધુ વાર લોકોને જાેયો-સ્પેસ સેન્ટરની બહારના હિસ્સામાં અમોનિયા જમ્પર કેબલને રિપેર કર્યો અને વાયરલેસ એન્ટીનાને બદલ્યું વોશિંગટન,...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.