Western Times News

Gujarati News

નવી દિલ્હી, કેબિનેટે દિલ્હીના ઉપરાજ્યપાલને વધુ અધિકાર આપનારા બિલને મંજૂરી આપી છે. જે બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે જંગ...

એનડીપીએસનાં ૧૩ આરોપી પણ ઝડપાયા (પ્રતિનિધિ) અમદાવાદ, ગત વર્ષ દરમિયાન સીઆઈડી ક્રાઈમ અને રેલ્વે દ્વારા નશીલા માદક પદાર્થોની હેરાફેરી અને...

વારાણસી, ભારતીય રેલવેમાં દરરોજ સેંકડો મુસાફરો ટ્રાવેલ કરતા હોય છે. જાેકે ટ્રેન મોડી હોવાના કારણે ઘણીવાર પેસેન્જરોને પરેશાનીઓનો સામનો કરવો...

નવીદિલ્હી, ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. ભાજપના રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ અને કાૅંગ્રેસના...

રાજકોટ: બુધવારે એક સિંહબાળ ઈજાગ્રસ્ત હાલતમાં ટ્રેપમાં ફસાયેલું મળી આવતા ગુજરાતનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગેરકાયદે સિંહના શિકારની આશંકાએ દોડતું થઈ ગયું...

નવીદિલ્હી, નોઈડા પોલીસે સેક્ટર-૧૮માં આવેલા વેવ મોલના સ્પા સેન્ટરમાંથી સેક્સ રેકેટનો ખુલાસો કર્યો છે. જ્યાંથી ૨૮ યુવક યુવતીઓ ઝડપાયા છે....

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીની જેમ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ સ્થાનિક સ્વરાજમાં વિવિપેટ નહિ હોય. જાેકે...

મુંબઇ, દરેક મુદ્દા પર બેબાકીથી પોતાની રાય રાખનારી બોલીવુડ અભિનેત્રી કંગના રનોતના કેટલાક ટ્‌વીટ્‌સને ટિ્‌વટરે પોતાના પ્લેટફોર્મથી હટાવી દેવામાં આવ્યા...

નવીદિલ્હી, દિલ્હી હાઇકોર્ટે ગણતંત્ર દિવસ પર કિસાનોની ટ્રેકટર પરેડ દરમિયાન થયેલ હિંસા અને સુરક્ષામાં કહેવાતી ચુકની તપાસની માંગ કરનારી અરજી...

ગોરખપુર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૌરી ચૌરા શતાબ્દી સમારોહમાં સંબોધન કરતાં કહ્યું કે, ચૌરી ચૌરામાં જે થયું હતું તે એક પોલીસ...

નવીદિલ્હી, કૃષિ કાનુનોની વિરૂધ્ધ ચાલી રહેલ કિસાન પ્રદર્શન અને દિલ્હીની સીમાઓ પર સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે કેજરીવાલ સરકારે દિલ્હી પોલીસથી ડીટીસી...

જમ્મુ, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના અધ્યક્ષ મહેબુબા મુફતીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરની સીઆઇડી વિંગ હવે કાશ્મીરીઓને આતંંકિત કરવા...

નવીદિલ્હી, કિસાન આંદોલનના સમર્થનમાં સિંગર રિહાના અને પર્યાવરણ માટે કામ કરનારી ગ્રેટા થનબર્ગના ટ્‌વીટ્‌સ બાદ તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર વધુ...

નવી દિલ્હી, દેશના આંતરિક મામલામાં વધી રહેલા વિદેશી દરમિયાનગીરી એટલે કે ઇન્ટરનેશનલ ટુકડે-ટુકડે ગેંગની હરકતો પર ગૃહમંત્રી અમિત શાહનું સખત...

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના કાફલાનો હાપુડ રોડ પર અકસ્માત સર્જાયો છે. કાફલાની ચાર ગાડીઓ પરસ્પર ટકરાઈ ગઈ....

નવી દિલ્હી, પાકિસ્તાનમાં પર ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે. આ વખતે ઈરાને પાકિસ્તાનમાં પ્રવેશ કરી આતંકવાદીઓને ઠાર કર્યા...

વૉશિંગ્ટન, કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલું આંદોલન દુનિયાભરના અખબારમાં હેડલાઇનમાં છવાયું. પોપ સ્ટાર રિહાના, કમલા હેરિસની ભત્રીજી...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનની ૨૧મી ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણી માટે ભાજપાએ ૧૯૨ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનાં જણાવ્યા મુજબ,...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.