કોરોનાના વધી રહેલા કેસને રોકવા માટે પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને ૫ સૂત્રીય પ્લાન જણાવ્યો છે.-૬થી ૧૪ એપ્રિલ સુધી વિશેષ વેક્સીનેશન અભિયાન...
પ્લાસ્ટિકનો કચરો વિણનારને મળશે રોજગારી: પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે ઈપીઆર એજન્સીની નિમણુંક કરાઈ : જે પ્લાસ્ટિક કચરો વિણનાર પાસેથી ખરીદશે...
એકસાથે ૧૩ પોઝિટીવ કેસ આવ્યા/કુલ ટોટલ પોઝિટીવ આંક ૨૮૮ વિરપુર: મહિસાગર જીલ્લામા કોરોના કહેર વચ્ચે વિરપુર તાલુકામાં સતત ત્રીજા દિવસે...
તારીખ 4 એપ્રિલ ને રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ દાસજી સ્વામીએ ગરમીમાં...
મુંબઇ: સમગ્ર હિન્દુસ્તાન હાલના સમયમાં કોરોનાની બીજી લહેરથી ઝઝુમી રહ્યું છે ખરાબ સ્થિતિ વચ્ચે દેશમાં આઇપીએલની પણ શરૂઆત થઇ રહી...
ઢાકા: બાંગ્લાદેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો કોહરામ જાેવા મળી રહ્યો છે ત્યારે આખા દેશમાં સાત દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે.કોરોના...
ભરૂચ: ભરૂચના કોવિડ સ્મશાન ખાતે આજરોજ લાગણી સભર દ્રશ્યો જાેવા મળ્યા હતા. દોઢ વર્ષ બાદ પિતાને મળવા આવેલ પુત્રીનું હૈયાફાટ...
નવીદિલ્હી: કિસાન નેતા રાકેશ ટિકૈતના કાફલા પર ગઇકાલે રાજસ્થાનના અલવર જીલ્લા પર હુમલો થયો કેટલાક લોકાએે તેમની ગાડી રોકી તેમના...
સુરત: શહેરના પોસ વિસ્તારમાં એક મોલમાં સ્પાના નામે કૂટણખાનું ચાલતુ હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે એક કેસની...
આણંદ: આણંદ જિલ્લાનાં ખંભાતમાંથી એક આશ્ચર્ય ચકિત કરનારી ઘટના સામે આવી છે. ગામડામાં રહેતા એક પટેલ પરિવારના ઘરે અચાનક આવી...
નવીદિલ્હી: દિલ્હી વિશ્વ વિદ્યાલયના સેંટ સ્ટીફંસ કોલેજમાં ૧૩ છાત્ર કોરોના વાયરસથી સંક્રમિત જણાતા સનસનાટી મચી ગઇ છે. કોલેજ પ્રશાસને સાવધાની...
બાડમેર: ભારત-પાકિસ્તાનની કચ્છના રણથી લઈને રાજસ્થાન સુધી રણવિસ્તારમાં લાંબી આંતરાષ્ટ્રીય સીમા છે. આ સીમામાં ઘણો ભાગ તારની વાડ વગરનો છે...
કુરૂક્ષેત્ર: કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ભારતીય કિસાન યુનિયને ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં આંદોલનને...
મુંબઈ: બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલ તેના એક્શન સીન્સ માટે ખૂબ જાણીતો છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક્ટર વિદ્યુત જામવાલનો...
ગોવાહાટી: પીએમ મોદી પાંચ રાજ્યોમાં ચૂંટણી માટે ધમાકેદાર પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે આસામમાં પીએમ મોદીએ સેક્યુલરીઝમ પર જાેરદાર...
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાએ કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. અભિનેત્રીએ લીલાવતી હોસ્પિટલની એક તસવીર શેર કરી છે જેમાં...
નવીદિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં ઝડપથી વધી રહી છે. આને જાેતા વૈજ્ઞાનિકોએ મેથેમેટિકલ મૉડલ સ્ટડીના આધારે કહ્યુ છે કે...
મુંબઈ: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી અને તેના અલગ થયેલા પતિ અભિનવ કોહલી વચ્ચે લાંબા સમયથી માથાકૂટના સમાચાર જાણવા મળી રહ્યા...
નવીદિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૮૯,૧૨૯ કેસ નોંધાયા...
મુંબઈ: સિંગર મીકા સિંહે તેના ઘરે 'અખંડ પાઠ'નું આયોજન કર્યું હતું અને તેણે આ માટે આકાંક્ષા પુરીને આમંત્રિત કરી હતી....
શ્રીનગર: નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ અને સાંસદ ફારુક અબ્દુલ્લાને શનિવારે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ચાર દિવસ પહેલા કોરોના વાયરસ સંક્રમિત...
નવીદિલ્હી: દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેમની બાયપાસ સર્જરી બાદ શનિવારે સવારે એઈમ્સ આઈસીયુમાંથી એક વિશેષ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા....
નવી દિલ્હી: આઈપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સ બાદ હવે ચેન્નાઈ સુપર કિંગ્સ સુધી પણ કોરોના પહોંચી ચુક્યો છે. શનિવારે ટીમના એક...
નવી દિલ્હી: કોરોનાના કહેરએ તમામ વેપાર-ધંધા પર વિપરીત અસર કરી છે. તેમાં એરલાઈન્સ બિઝનેસ પણ બાકી નથી રહ્યો. સતત લોકડાઉન...
નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસની નવી લહેર આફતનો પર્યાય બનતાં કેન્દ્ર સરકારનો ઉચાટ વધ્યો છે. તેને લઈ શુક્રવારે કેન્દ્ર સરકાર...
