Western Times News

Gujarati News

વર્ષમાં બધા ટોલ પ્લાઝા કાઢી નખાશે, રસ્તાના વપરાશ મુજબ ટોલ લેવાશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની લોકસભામાં મહત્વપૂર્ણ જાહેરાત નવી દિલ્હી,...

ત્રણ શખ્સો વિરુધ્ધ જાતિવાદી ટીપ્પણી અને બિભત્સ ઈશારાના આક્ષેપ કર્યા (પ્રતિનિધિ) અમદાવાદ, ખોખરા વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્યરત એક...

મેયરની અધ્યક્ષતામાં એમ.જે. લાયબ્રેરીનું ડ્રાફટ બજેટ રજુ થયુ (પ્રતિનિધિ) અમદાવાદ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રેરણાથી કાર્યરત થયેલ એચ.જે. લાયબ્રેરીનું નાણાકીય વર્ષ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોદ્દેદારોની નિમણુંક થયા બાદ મળેલી પ્રથમ સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં પ્રોપર્ટી ટેક્ષ વ્યાજ રીબેટ યોજના...

અમદાવાદ-સુરત શહેરમાં એફએસઆઈ વધારી વધુ માળ બાંધવા માટે છેલ્લા બે વર્ષમાં એકપણ દરખાસ્ત ન મળી ગાંધીનગર,  અમદાવાદમાં મેટ્રો રેલનું કામ...

ભારતમાં પોલીસ કસ્ટોડીયલ ડેથમાં ‘ગુજરાત’ મોખરે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુના માટે પકડવામાં આવેલ શખ્સને કોર્ટમાં લઈ જતાં પહેલાં જે તે...

આણંદ – આઝાદીનો અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડી યાત્રા દાંડી યાત્રાના નિર્ધારીત કાર્યક્રમ અને...

-૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૦માં બળાત્કાર, આકસ્મિક મૃત્યુના કિસ્સાઓમાં ૬ ટકા જેટલો વધારો નોંધાયો હતો-લોકડાઉનના કારણે ગુનાહિત પ્રવૃતિમાં ૮%નો ઘટાડો થયો અમદાવાદ,...

મુંબઈ: પ્રિયંકા ચોપરા જાેનસ ઈન્ટરનેશનલ સ્ટાર છે. હાલમાં જ પ્રિયંકા અને તેના અમેરિકન સિંગર પતિ નિક જાેનસને ઓસ્કર ૨૦૨૧ના નોમિનીઝની...

દાહોદ જિલ્લામાં કોવીડ વેક્સિનેશનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે વરિષ્ઠ નાગરિકો જેમની વય ૬૦ કે તેથી વધુ છે ઉપરાંત...

નવી દિલ્હી: ઈંગ્લેન્ડ સામે પોતાની ડેબ્યુ મેચમાં તોફાની બેટિંગથી ભારતને જીત અપાવનારા ઈશાન કિશનનું નામ ઘણા સમયથી મોડલ અદિતિ હુડિયા...

બોપલમાં રહેતો દર્દી શરદી- ખાસીના લક્ષ્ણો સાથે અમદાવાદ સિવિલમાં પહોંચ્યો હતો એક વર્ષના સમયગાળામાં O.P.D.માં ૫૫,૧૫૯ અને I.P.D.માં  ૨૧,૦૩૩ દર્દીઓની કરાયેલી...

સ્પેન: સ્પેન સરકારએ વિચાર વિમર્શ કરીને પરીક્ષણના પ્રસ્તાવનો સ્વીકાર કર્યા બાદ ચાર દિવસીય વર્કિંગ વીકનો પ્રયોગ કરવાનો ર્નિણય લીધો છે....

(એજન્સી) અમદાવાદ, જૈન સમાજમાં દિક્ષા લેનાર ગુરૂ ભગવંત (જૈન મુનિઓ પાસે દીક્ષા લેીધા બાદ કોઈપણ પ્રકારનુ સરકારી ઓળખ કાર્ડ ન...

ભજન સંધ્‍યામાં વૈષ્‍ણવ જન અને કસુંબીનો રંગ સહિત આઝાદીની લડત સાથે જોડાયેલા ભજનો અને ગીતોથી વાતાવરણ દેશભકિતના રંગે રંગાયું આણંદ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.