Western Times News

Gujarati News

नई दिल्ली: हाथरस मसले पर सियासत गरमाती जा रही है. राहुल गांधी बहन प्रियंका वाड्रा के साथ पीड़ित परिवार से मिलने...

સરદાર પટેલ જયંતિ નિમિત્તે 31 ઓક્ટોબર 2020 ના રોજ સમાપન સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. PIB Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર...

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ખોખરા વિસ્તારમાં રહેતા યુવાનની પત્ની અન્ય વ્યકિત સાથે પ્રેમ સંબંધ બંધાતા તેણે પોતાના ત્રણ મિત્રો સાથે પત્નીના...

સોસાયટી હોદ્દેદારોને કો-ઓર્ડીનેટર બનાવવાનો “કાળો કાયદો” રદ કરવા કોંગી કોર્પાેરેટરની માંગણી (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના વ્યાપને...

સુરત: સુરત શહેરમાંથી પકડાયેલા મેફેડ્રોન ડ્રગ્સ મામલે એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યાં છે. ડ્રગ્સ રેકેટમાં અત્યારસુધી સાત આરોપી...

આર્થિક સંકડામણ ઉભી થતાં ક્રાઈમની વેબ સીરીઝ જાેઈ લુંટને અંજામ આપ્યાની આરોપીની કબૂલાત (પ્રતિનિધિ) અમદાવાદ, થલતેજના સોમવિલા બંગ્લોઝમાં થયેલી લુંટનો...

૧૦૦થી વધુ હથિયારો ગુજરાતમાં વેચ્યાનું કબુલ્યુ : જામનગર એસઓજી અને એટીએસનું સંયુક્ત ઓપરેશન (પ્રતિનિધિ) અમદાવાદ, જામનગરમાં ગત વર્ષે એક વ્યક્તિ...

 પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ ખુદ નગરપાલિકાના શોપીંગ સેન્ટર માં નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ ભાઇ પટેલ દ્વારા...

લખનૌ, ઉત્તર પ્રદેશમાં હાલના દિવસોમાં મહિલા માટે ખતરનાક સાબિત થઈ રહ્યુ છે આ રાજ્ય. જ્યાં ગુનાહિત પ્રવૃતિ એટલી બધી વધી...

નવીદિલ્હી, દેશમાં આજથી અનલોક પાંચની શરૂઆત થઇ ગઇ છે આ વખતે સિનેમાધરોને પણ ૫૦ ટકા ક્ષમતાની સાથે ખોલવાની મંજુરી મળી...

મુંબઇ, અભિનેતા સુશાંતસિંહ રાજપુતના મોતના મામલામાં ડ્રગ એંગલની તપાસ કરી રહેલ નારકોટિકસ કંટ્રોલ બ્યુરો એનસીબીએ અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ સારા અલી...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં એક હિન્દુ યુવતીની સાથે એ હદે અત્યાચાર કરવામાં આવ્યો કે તેણે પોતાનું જીવન જ સમાપ્ત કરી દીધું. પાકિસ્તાનના...

નવીદિલ્હી, મંગળવારની સરખામણીમાં બુધવારે કોરોના સંક્રમણમાં વધારો જાેવા મળ્યો કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર ગત...

પટણા, રાજદના વડા લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને ધારાસભ્ય તેજપ્રતાપસિંહની સાળી કરિશ્મા રાય દાનપુરથી ચુંટણી લડશે લાલુ પરિવાર અને...

મુંબઇ, આરબીઆઇ તરફથી દેવાદારોને રાહત આપવા માટે ૩૧ ઓગષ્ટ સુધી આપવામાં આવેલ મોરરેટોરિયમ સુવિધાનો લાભ ઉઠાવનારી ૭૫ ટકા કંપનીઓની નાણાંકીય...

નવીદિલ્હી, પૂર્વી લદ્દાખમાં સીમા પર સ્થિતિ તનાવપૂર્ણ છે ચીનના પીપલ્સ લિબરેશન આર્મીના ભારે હથિયારોથી સજજ થયા બાદ ભારતીય સેના પણ...

નવીદિલ્હી, બાબરી મસ્જિદ વિધ્વંસ કાડમાં વિશેષ સીબીઆઇ અદાલતે બુધવારે નિર્ણય સંભળાવ્યો કોર્ટે પોતાના નિર્ણયમાં મજબુત પુરાવાના અભાવે અને ધટનાની સુનિયોજિત...

નવીદિલ્હી, ફિલ્મ અભિનેતા તથા ગોરખપુર લોકસભા બેઠકના ભાજપના સાંસદ રવિકિશનની સુરક્ષા વધારવામાં આવી છે સરકારે તેમને વાય પ્લેસ કેટેગરીની સુરક્ષા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.