Western Times News

Gujarati News

Search Results for: વરસાદી

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના માણેકબાગથી ધરણીધર તરફ જવાના માર્ગ પર મોટો ભુવો પડી જતા આસપાસના વિસ્તારના નાગરિકો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી...

ગાંધીનગર: રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડતા ખેડૂતો ખૂશખુશાલ થઇ ગયા છે જાકે દ્વારકા અને જામનગરમાં સતત...

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ બન્યો છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટÙમાં મેઘરાજા અવિરત વરસી રહ્યાં છે. ખાસ...

 અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વાદળછાયું વાતાવરણ છવાયેલું છે પરંતુ વરસાદના આવતા વાતાવરણમાં ઉકળાટ વધતા અને અસહ્ય ઉકળાટ વચ્ચે...

(પ્રતિનિધિ) અમદાવાદ: કુદરતની કૃપા ઉતરે ત્યારે સઘળુ સારૂ થતુ હોય છે નૈઋત્વના ચોમાસાની શરૂઆત થઈ છે. સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાત તથા...

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા  માલપુર પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું માલપુર નગરમાં બજારોમાં પાણી...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ:  કોરોના સામે લડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૧ પછી તાજેતરમાં અનલોક-રની જાહેરાત કરવામાં આવી છે. તેમાં પણ...

એકાદશીના પાવન દિને ભરૂચના માછીમાર સમાજ દ્વારા નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ કરવા સાથે દુધાભિષેક કરી સીઝનનો પ્રારંભ કર્યો. (વિરલ રાણા...

અમદાવાદ: મદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જાવા મળી રહયો છે શહેરના અનેક વિસ્તારોમાં ચોમાસાના પ્રારંભ સાથે જાખમી બનેલા...

મુખ્યમંત્રીશ્રી  પાણી પરમેશ્વરનો પ્રસાદ છે તેનો કરકસરયુકત વિવેકપૂર્ણ ઉપયોગ કરી ભાવિ પેઢીને જળ સુરક્ષા આપીએ  પાણીનો દુષ્કાળ ભૂતકાળ બનાવીએ ગુજરાતને...

અમદાવાદ (દેવેન્દ્ર શાહ) રાજ્યની અમદાવાદ સહિતની આઠ મહાનગરપાલિકાની ઓક્ટોબર માસમાં યોજાનાર  ચૂંટણી 2021 માં યોજવામાં આવી શકે છે,ત્યાં સુધી વહીવટદારનું શાસન...

બે મહિનાના લોકડાઉનના કારણે   (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાની મહામારીના કારણે સમગ્ર ભારતમાં બે મહિનાના લોકડાઉનને કારણે અનેક લોકોના આર્થિક બજેટોને...

અમદાવાદ, (દેવેન્દ્ર શાહ)અમદાવાદ શહેર માં વહેલી સવારે થયેલા ભારે વરસાદ ના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં લોકો...

ગાંધીનગર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મહેસાણામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્‌યો...

ભિલોડા, મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં શુક્રવારની સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ આકાશે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા ભારે...

આણંદ, કોરોના વાઇરસ અને સંક્રમણ વચ્ચે કેટલીક સારી સેવા ઓ ના કામો પણ થઈ રહ્યા છે. કોરોના સંકટ વચ્ચે ઘણીબધી...

૧૫૦ સ્થળે સી.સી.ટી.વી. લગાવવામાં આવ્યા ઃ ૪૬ હજાર કેચપીટનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ ઃ ૧૦પ ડી-વોટરીંંગ પંપની સર્વિસ થઈ અમદાવાદ: (દેવેન્દ્ર...

વરસાદી પાણીના સંગ્રહ માટે અમદાવાદ જિલ્લામાં તળાવો ઉંડા કરવાનું સુજલામ સુફલામ જળ અભિયાન પૂરજોશમાં આ બંધના કારણે આગામી ચોમાસામાં 37...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.