ગુજરાતની ૪૦૦ જેટલી બજાર સમિતિઓ ખેડૂતો અને વહેપારીઓ વચ્ચે સેતુ રૂપ બનીને ૩૫૦૦૦ કરોડ રૂપિયાની કૃષિ પેદાશોનું વાર્ષિક ખરીદ વેચાણ...
વિદ્યાર્થી સિવાયના વર્ગના લોકોને પણ યોગ દિવસની ઉજવણીમાં જોડવા જિલ્લા કલેક્ટર શ્રીમતિ અગ્રવાલનું સૂચન વડોદરા સયુંક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૧મી...
ગાંધીનગર, રોટરી કલબ ઓફ ગાંધીનગર દ્વારા આયોજિત 2nd Inning - ગમતાનો કરીએ ગુલાલ કાર્યક્રમ રંગારંગ યોજાયો જેમાં અંદાજે ૧૨૦૦ જેટલા...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરના મેઘાણીનગર વિસ્તારમાં છેલ્લા કેટલાંક સમયથી ફૂલીફાલેલી ગુડાગીરી અને અસામાજીક પ્રવૃત્તિના કારણે આ વિસ્તારના લોકો ત્રહિમામ...
મોડી રાત્રે સગીરા ધાબા પરથી પટકાઈ : મરતા પહેલા સગીરાએ એક શખ્સનું નામ લેવા છતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ...
વિદ્યાર્થીઓમાં જાવા મળતો અનેરો ઉત્સાહઃ સંગીતના તાલે ગરબા-રાસ રમતા જાવા મળતા વિદ્યાર્થીઓઃ કપાળે તિલક કરી તથા હાથમાં ગુલાબ આપી, શુભેચ્છા...
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થીતિ સાવ કથળી ગઈ છે ખુલ્લેઆમ મારામારી અને હત્યાની ઘટનાઓ ઘટતા સામાન્ય નાગરિકોમાં...
નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓને બચાવવા નીચલી કેડરને પણ “સેફ પેસેજ” આપવામાં આવશે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મહાનગર સેવા સદનમાં...
સમયસર સ્ટાફ ન આવવાની ફરીયાદ : સમયન સચવાતા નોકરીમાંથી પણ રજા મુકવી પડે છે : શાળાઓનું શૈક્ષણિક સત્ર શરૂ થતાં...
અમદાવાદ, : શહેરમાં ઠગ ટોળકીઓનો ત્રાસ વધ્યો છે શહેરજનોને વિવિધ લાલચો આપીને રચીને રૂપિયા પડાવવાનું વ્યવસ્થિત તો લેભાગુ તત્વો ચલાવતાં...
શહેરમાં સગીરાઓ અને યુવતીઓ અસલામતઃ અમરાઈવાડી સાબરમતી, બાપુનગર અને ગોમતીપુરમાં છેડતી અને બળાત્કારની ફરીયાદો નોધાઈ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ તેજ ગતિએ વિકાસ કરી રહ્યુ છે અને રીવરફ્રન્ટ કાંકરીયા લેક, બીઆરટીએસ જેવી સુવિધાઓ મળતા શહેરીજનો...
મુંબઇ : 'ટાઇગર ઝિંદા હૈ' ફિલ્મમાં સલમાન ખાનને અલગ અલગ મિશન પર મોકલનારા એક્ટર ગિરીશ કર્નાડનું લાંબી બીમારી બાદ નિધન...
રાજ્યમાં સાફ નિયત અને સ્પષ્ટ નીતિ થી સાર્વત્રિક શિક્ષણનો વ્યાપ વધારી ભાવિ પેઢીને વિશ્વ સાથે કદમ મિલાવા માટે સજ્જ અને...
નિષ્ણાત તબીબો દ્વારા લાઇવ વર્કશોપ- દેશમાંથી આશરે ૬૦૦થી વધુ તબીબી સર્જનો અને નિષ્ણાત તજજ્ઞો ઉમટ્યા અમદાવાદ, અમદાવાદ શહેરમાં આજે ગેસ્ટ્રોસ્કોપિક...
મુંબઇ 08062019 : રિતિક રોશન ફરી એકવાર નવી ફિલ્મમાં નજરે પડનાર છે. આશરે બે વર્ષના લાંબા ગાળા બાદ રિતિક રોશનની...
નવી દિલ્હી, ભારતીય રેલવેના ઇતિહાસમાં પ્રથમ વખત આવું બની રહ્યું છે જ્યારે યાત્રીઓ માટે ચાલતી ટ્રેનમાં મસાજ સર્વિસ ઉપલબ્ધ થશે....
નવી દિલ્હી, છ ભારતીય વિમાની મથકો ચલાવવા માટે સફળ બીડ ધરાવનાર અદાણી એન્ટરપ્રાઇઝને હવે મોદી સરકાર ફરી ચુંટાઈ આવ્યા બાદ...
હત્યા બાદ બાળકીના મૃતદેહને ફ્રિઝમાં મુકાયો અલીગઢ, ઉત્તરપ્રદેશના અલીગઢમાં અઢી વર્ષની બાળકીની ઘાતકી હત્યા કરવામાં આવ્યા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ...
અમદાવાદ, રાજકોટ શહેરના બેડી માર્કેટ યાર્ડ ખાતે પાક વીમા મુદ્દે સતત ત્રીજા દિવસે ખેડૂતોએ ઉપવાસ ચાલુ રાખ્યા છે. ૧૨થી વધુ...
બોલીવુડના ૫૫ કલાકારોને બોલાવાશેઃ સ્વિત્ઝર્લેન્ડથી વિશેષ ફુલોઃ મહેમાનો માટે બદ્રીનાથ સુધી હેલિકોપ્ટરો ઔલી, સહારનપુર મૂળના એનઆરઆઈ ગુપ્તા બંધુઓના પુત્રોના લગ્નમાં...
તીવ્ર ગરમીથી દેશના અન્ય ભાગોમાં હાલ રાહત મળવામાં સમય લાગી શકે છે ઃ રાજસ્થાનના કેટલાક ભાગોમાં તો તાપમાન ૫૦- કેરળમાં...
(ઈકબાલ ચિસ્તી, મોડાસા) અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાનું ટીંટોઈ ગામ તસ્કરો માટે ગોકુળિયું ગામ બની રહ્યું છે તસ્કર ટોળકી સતત ટીંટોઈ ગામમાં...
(મિલન વ્યાસ, ગાંધીનગર) નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે શનિવારે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ દાખલ થયેલ દર્દીઓને જરૂરી સારવાર તથા...