Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીએ કેશવાનંદ ભારતીનું અવસાન થતાં શોક વ્યક્ત કર્યો

સમુદાય સેવા પ્રત્યેના તેમના યોગદાનને યાદ કર્યું
PIB Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેશવાનંદ ભારતીજીના અવસાન અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “આપણે પૂજ્ય કેશવાનંદ ભારતીજીને સમુદાયની સેવા અને અત્યંત ગરીબ લોકોના સશક્તિકરણ અંગેના તેમના યોગદાન માટે હંમેશા યાદ રાખીશું. તેઓ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને આપણા મહાન બંધારણ સાથે પ્રગાઢ રીતે જોડાયેલા હતા. તેઓ પેઢીઓ સુધી આપણને પ્રેરણા આપતા રહેશે. ઓમ શાંતિ.”

We will always remember Pujya Kesavananda Bharati Ji for his contributions towards community service and empowering the downtrodden. He was deeply attached to India’s rich culture and our great Constitution. He will continue to inspire generations. Om Shanti.

— Narendra Modi (@narendramodi) September 6, 2020


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.