Western Times News

Gujarati News

તા. 10-06-2019 ના રોજ  સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના...

આ વર્ષે પણ પ્રિ-મોન્સૂન પ્લાન ધોવાય તેવા એધાણઃ  મ્યુનિ. ઈજનેર અધિકારીઓએ ર૦૧૮ના આધારે કરેલા પ્રેઝન્ટેશનમાં ચોકાવનારો ખુલાસો (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરનાં અન્ય વિસ્તારોની માફક જ લુંટારા તથા તસ્કરોએ એલીસબ્રીજ અને નજીકનાં વિસ્તારોમાં પણ પોતાનો ત્રાસ ફેલાયો...

માધવપુરામાં મહીલા બુટલેગરનાં ઘરમાંથી ૬૦૦લીટર વોશ મળી આવ્યો  શાહીબાગમાં એકટીવા પર ખેપ મારતાં બુટલેગરની મુદ્દામાલ સાથે અટક (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ...

પુત્રી સાથે જમાઈએ ઝઘડો કરતા ઉશ્કેરાઈ પિતા પોલીસ ડ્રેસમા પહોચી  ગયાઃ ગોમતીપુર પોલીસ શરૂ કરેલી તપાસ અમદાવાદ : અમદાવાદ શહેરમા...

અમદાવાદ : અમદાવાદ શહેરમા યુવતીઓની છેડતીની ઘટના વચ્ચે એસ.જી હાઈવે ઉપર ચાર દિવસ પહેલા એક યુવતીનુ અપહરણ કરવાના પ્રયાસની ઘટનાથી...

કંપની પસંદ કરે એ લોકેશન પર ખાસ છૂટછાટો આપવા પ્રવાસન વિભાગની તૈયારી વિશ્વમાં માત્ર છ જ ડીઝનીલેન્ડ પાર્ક-  અમેરીકામાં કેલિફોર્નિયા,...

નવીદિલ્હી, નવી દિલ્હી ખાતે નોર્થ બ્લોકમાં ગૃહમંત્રાલયના કાર્યાલયમાં કામ કામનો સમય વધી ગયો છે. ગૃહમંત્રી અમીત શાહ કામમાં ખૂબ વ્યસ્ત...

૨૦મી જૂનના દિવસે નાણાપ્રધાન નિર્મલા સીતારામનના નેતૃત્વમાં જીએસટી કાઉÂન્સલની બેઠક મળશે ઃ જીએસટી ટેક્સ રેટ મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા થશે...

અમદાવાદ, ભારતની સૌથી લોકપ્રિય ચોકલેટ કેડબરી ડેરી મિલ્ક હવે ૩૦ ટકા લેસ શુગર સાથે નવા બારમાં પણ મળશે, જે ગ્રાહકોને...

ઇટાવા, ઉત્તરપ્રદેશના ઇટાવામાં સોમવારે સવારે રાજધાની એક્સપ્રેસની અડફેટે આવી જતા ચાર પ્રવાસીઓના મોત થયા હતા. તમામ ચારેય પ્રવાસીઓ ટ્રેનની નીચે...

(પ્રતિનિધિ) પ્રાંતિજ 10062019 : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના પોગલુ ખાતે સુખડી વિતરણ કાર્યક્રમ અને સગર્ભા મહિલાઓની તપાસ સહિત નો કાર્યક્રમ...

(પ્રતિનિધિ) મોડાસા 10062019 : અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના બોલુંદરા શ્રી કૃષ્ણાશ્રમ ખાતે રવિવારે નિઃશુલ્ક આંખોના નિદાન-સારવાર કેમ્પનું આયોજન શ્રી સંતરામ...

(પ્રતિનિધિ) મોડાસા 10062019 : અરવલ્લી જિલ્લામાં સરહદી રાજ્ય રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના વધુ એક બનાવને શામળાજી પોલીસે આજરોજ વેણપુરની...

(પ્રતિનિધિ) પ્રાંતિજ 10062019 : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત સિનિયર સિટીઝન મંડળની પ્રથમ વાર્ષિક સામાન્ય સભા પ્રાંતિજ ખાતે આવેલ પાંજરાપોળ...

(પ્રતિનિધિ) જંબુસર 10062019 : જંબુસર તાલુકાના મગણાદ ગામ Âસ્થત સુપર સોલ્ટ પ્રા.લી. ધ્વારા મગણાદ ગામની ઓળખસમા રૂપીયા દસ લાખના ખર્ચે...

ગુજરાતની ૪૦૦ જેટલી બજાર સમિતિઓ ખેડૂતો અને વહેપારીઓ વચ્ચે સેતુ રૂપ બનીને ૩૫૦૦૦ કરોડ રૂપિયાની કૃષિ પેદાશોનું વાર્ષિક ખરીદ વેચાણ...

વિદ્યાર્થી સિવાયના વર્ગના લોકોને પણ યોગ દિવસની ઉજવણીમાં જોડવા જિલ્લા કલેક્ટર શ્રીમતિ અગ્રવાલનું સૂચન વડોદરા સયુંક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૧મી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.