Western Times News

Gujarati News

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પીટલમાં દર્દીઓ અને સગાઓ સાથે ગેરવર્તનની ઘટનાઓ વધી રહી છે. એસવીપી હોસ્પીટલમાં બુધવારે બપોરના...

સી.જી.રોડના ચાર  સ્ટ્રેપનું પણ કાર્નીવલ દરમ્યાન લોકાર્પણ થાય તેવી શકયતા (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ર૦૦૮ની સાલથી કાંકરીયા...

અમદાવાદ: મૂળ ગીરસોમનાથના ખાતે રહેતો પરીવાર દિકરીનાં લગ્ન પ્રસંગે ખરીદી કરવા આવ્યો હતો રીક્ષામાં બેસીને ખરીદી કરવા જતા એકટીવા ચાલક...

બેંગલોર, કર્ણાટકમાં વિધાનસભાની ૧૫ સીટો પર પેટાચૂંટણીને લઇને લઇને ચૂંટણી પ્રચારનો અંત આવ્યા બાદ તમામ પક્ષોએ હવે મતદારોને પ્રભાવિત કરવા...

સામાજિક જવાબદારી અદા કરવામાં પણ ખર્ચ વધ્યો છે સાફ-સફાઈ, લોકલ ટ્રેનો, ગેજ રૂપાંતરણ પર જંગી ખર્ચ નવીદિલ્હી,  કેગના રિપોર્ટમાં જણાવવામાં...

પ્રવર્તમાન સ્થિતીને ધ્યાનમાં લઇને બેંક નિર્ણય લેવા સજ્જ મુંબઈ,  આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠક હાલમાં ચાલી રહી છે. વ્યાજદર, સીઆરઆરમાં કોઇ...

નવી દિલ્હી,  એરટેલ અને વોડાફોન-આઇડિયાના નવા પ્રિપેઇડ પ્લાન ત્રીજી ડિસેમ્બરથી અમલી કરી દેવામાં આવ્યા છે. બંને કંપનીઓએ પોતાના પ્રિપેઇડ પ્લાન...

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ  પરિક્ષાના CCTV ફૂટેજની તપાસ અંતિમ તબક્કામાં - બે દિવસમાં નિર્ણય જાહેર કરાશે  -...

ગાંધીનગર, ગુજરાત સચિવાલયના નવ નિયુક્ત  મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ સાથે શુભેચ્છા મુલાકાત કરતાં  બ્રહ્માકુમારીઝ ગાંધીનગર સંચાલિકા રાજયોગિની કૈલાશ દીદી,...

નવી દિલ્હી: અમેરિકી તબીબોએ પ્રથમ વખત મૃત શરીરમાંથી હાર્ટ કાઢીને અન્ય જરૂરિયાતવાળી વ્યÂક્તમાં લગાવીને તેને જીવિત કરવામાં સફળતા મેળવી છે....

હૈદરાબાદ: હૈદરાબાદમાં મહિલા તબીબ સાથે બળાત્કાર અને ત્યારબાદ તેની ઘાતકી હત્યાના મામલામાં સુનાવણી કરવા મહેબુબનગરમાં કોર્ટની ટૂંક સમયમાં જ રચના...

અમદાવાદ: બિનસચિવાલય પરીક્ષાના મુદ્દે ગાંધીનગરમાં ઉઠેલા આક્રોશ બાદ ગુજરાત સરકાર પોતાનો બચાવ કરવા મેદાનમાં ઉતરી છે. વિદ્યાર્થીઓ તથા સોશિયલ મીડિયા...

અમદાવાદ: હવે અમદાવાદ સહિત ગુજરાતના સ્પોર્ટસમેન-રમતવીરોને સ્પોર્ટસ ઇન્જરીના કિસ્સામાં મુંબઇ, બેંગલુરૂ કે દિલ્હી સુધી લાંબા નહી થવુ પડે પરંતુ હવે...

અમદાવાદ: બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે રજૂઆત કરવા ગાંધીનગર ખાતે પહોંચેલા સેંકડો ઉમેદવારો અને તેમને સમર્થન આપનાર કોંગ્રેસના પાટણના ધારાસભ્ય...

શ્રીનગર,  ઉત્તર કાશ્મીરના કેટલાક વિસ્તારમાં વહેલી પરોઢે ભારે હિમવર્ષા વચ્ચે ભેખડ ધસી પડતા ચાર જવાનોના મોત થયા છે. કુંપવારા જિલ્લાના...

પાક. ની ૬૨૯ યુવતીને ચીનમાં દેહવેપારમાં ધકેલાઈઃ રિપોર્ટ લાહોર,  લાહોરના એક પોલીસ સ્ટેશનની સ્થિતિ કેટલીક અલગરીતે જાવા મળી રહી છે....

અમદાવાદ,  ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન(આઇડીસી)ના ૨૦૧૯ના ત્રીજા કવાર્ટરના તાજા રિપોર્ટ મુજબ, દેશમાં ડેસ્કટોપ્સ, લેપટોપ-નોટબુક અને વર્કસ્ટેશન્સના ૩.૧ મિલિયન યુનિટના વેચાણ સાથે...

તા. 4 ડિસેમ્બર, 2019, ડી.વાય. પાટીલ સ્ટેડિયમ, નેરુલ, નવી મુંબઈ ખાતે થઈ હતી. * બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ધર્મગુરુ પૂજ્ય મહંતસ્વામી...

નવીદિલ્હી, સરકાર તરફથી રાજ્યસભામાં દેશને ચૂનો લગાવવીને ફરાર થયેલા નિવાર મોદી વિરુદ્ધ હજારો કરોડ રૂપિયાની પંજાબ નેશનલ બેંકની છેતરપિંડી કરવાની...

ભિલોડા: અરવલ્લી જિલ્લામાં  મોડાસાની ન્યુ લિપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર પ્રમુખપદે સમારોહ યોજીને દિવ્યાંગ દિન ઉજવવામાં આવ્યો હતો.જેમાં જિલ્લા...

લુણાવાડા: ભારતમાં આંધ્રપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજયમાં વ્યાપારિક ધોરણે લીંબુની ખેતી થાય છે. ગુજરાત રાજય ખાટા લીંબુની ખેતી માટે દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.