Western Times News

Gujarati News

ભરૂચ: ઝઘડિયા જીઆઈડીસીની આરતી ઈન્ડસ્ટ્રીએ દ્વારા તાલોદરા ગામની આસપાસ ફ્લાયએસ ટ્રક દ્વારા ખાલી કરાવવામાં આવતા અને કંપની માંથી ગેરકાયદેસર રીતે...

ઉંઝા: શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજ જનરલ પ્રગતિ મંડળ દ્વારા તારીખ ૦૩.૧૧.૨૦૧૯ના રોજ શ્રી ઉમિયા માતાજી મંદિર, કાંસા ખાતે...

કરતારપુર કોરિડોરને ખોલવા માટેની તમામ તૈયારી થઇ નવી દિલ્હી, કરતારપુર કોરિડોરને શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવા માટેની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી...

‘મહા’ વાવાઝોડા સામે અમદાવાદ મ્યુનિ.કોર્પો.નું તંત્ર ઘોર નિંદ્રામાં (પ્રતિનિધિ) અમદાવાદ :  ગુજરાત પર મહા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહયું છે અને...

ગોતા, પાલડી, બોડકદેવ, શાહીબાગમાં સૌથી વધુ કેસ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરમાં રોગચાળો બેકાબુ બની રહ્યો છે.. ચોમાસામાં થયેલ...

અસલાલી રીંગરોડ પાસે બનેલી ચોંકાવનારી ઘટના : આરોપીઓએ અન્ય સ્થળે યુવકની હત્યા કરી અહીંયા લાશ ફેંકી હોવાનું પોલીસનું માનવુ (પ્રતિનિધિ)...

અમદાવાદ : વાડજ વિસ્તારમાં એક વૃદ્ધા તથા બે ગઠીયાઓએ ભેગા મળીને એક યુવાન સાથે રૂપિયા સાડા ચાર લાખની છેતરપિંડી કર્યાનું...

અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધતી જતી ક્રાઈમ રેટની સમસ્યાને કારણે સામાન્ય નાગરીકોમાં ફફડાટ ફેલાયો છે. છરી, ચાકુ, તલવાર, પાઈપો તથા...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : દિલ્હી તથા આજુબાજુના વિસ્તારમાં પ્રદુષણ પરાકાષ્ઠાએ પહોંચ્યુ છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પ્રદુષણની માત્રા એટલી બધી હદે...

યુપીમાં ૨૦૨૨ પૂર્વે માળખુ મજબુત કરવા માટે તૈયારી સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ સમગ્ર ઉત્તરપ્રદેશમાં સાયકલ યાત્રા કરીને પાર્ટીની સ્થિતી મજબુત...

સૌથી વધુ ટ્‌વેન્ટી મેચો રમવાના ધોનીના રેકોર્ડને તોડ્યો નવી દિલ્હી,  નવી દિલ્હીના ફિરોઝશા કોટલા મેદાન અથવા તો અરુણ જેટલી મેદાન...

  અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે મહેસાણા જીલ્લાના સિદ્ધપુર તાલુકાના તાલેગઢ ગામથી છેલ્લા ૫ વર્ષથી યાત્રાધામ...

અમદાવાદ : લોક કલ્યાણ કરનારા મહાન સંત શિરોમણી પૂ.જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતિની રવિવારે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારે ભકિતભાવ અને ઉત્સાહ...

મુંબઈ : મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઇને જારદાર મડાગાંઠની Âસ્થતિ વચ્ચે આજે શિવસેનાના નેતા સંજય રાવતે કહ્યું હતું કે, તેમની...

નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતીય અર્થવ્યવસ્થાને આગામી પાંચ વર્ષમાં પાંચ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાના સપનાને લઇને શંકાના વાદળો ઘેરાઈ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.