Western Times News

Gujarati News

વેરાવળ:સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ યાત્રિકોની સંખ્યામાં ઉતરોતર વધારો થતો હોય છે. આ વર્ષે વરસાદને લીધે સોમનાથમાં યાત્રિકોનો...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન સત્તાધીશો દ્વારા મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ (મેટ)ની ૨૨ મહિના બાદ મંગળવારે ગવ‹નગ બોડીની બેઠક મળી હતી. તે અગાઉ...

અંબાજી:પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમના સાત દિવસીય મહામેળાનો તા.8 મી સપ્ટેમ્બરથી વિધિવત પ્રારંભ થવાનો છે. ત્યારે આ મિનિકુંભમાં આવતા...

હિંમતનગરઃ વાર્ષિક રૂ.1 કરોડના રોકડ ટ્રાન્ઝેક્શન પર 2 ટકા ટીડીએસ લાગુ કરવાની સરકારે કરેલ જાહેરાતના વિરોધમાં જિલ્લાના તમામ માર્કેટ યાર્ડોમાં વેપારીઓએ...

નવીદિલ્હી : પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને આજે પણ કોર્ટમાંથી કોઇપણ પ્રકારની રાહત મળી ન હતી. આઈએનએક્સ મિડિયા મની લોન્ડરિંગ કેસમાં...

(તસ્વીરઃ- ભગવાન સોની, પાલનપુર) (પ્રતિનિધિ) પાલનપુર, પરમાર્થ નિકેતન આશ્રમ હરીદ્વારથી શરૂ થયેલી આ યાત્રામાં જમીયત ઉલમા હિંદ દિલ્હીથી જાડા ઈએક...

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના પોરા ગામના નર્મદાના કોતરમાંથી મહાકાય મગર રેન્જ ફોરેસ્ટ ઓફિસ અને ઝઘડિયાની સેવ એનિમલ ટીમ દ્વારા ઝડપી...

અમદાવાદ, વિશ્વ વિવિધ કુદરતી અને માનવસર્જિત આફતોનો સતત સામનો કરતુ રહ્યું છે. વિશ્વભારતી હાઈસ્કૂલ અને રેડક્રોસ સોસાયટી ઓફ ઇન્ડિયાના સયુંકત...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેર અને તેની આસપાસ ના વિસ્તાર માં માર્ગો ના નવીનીકરણ ની માંગણી સાથે જીલ્લા કલેકટર ને આવેદનપત્ર...

 પાવન નદીઓના જળના અભિષેક કરાશે તો માટીની મંગલમૂર્તિનું વાસણમાં વિસર્જન કરાશે (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના રાધાકૃષ્ણ ગણેશ મહોત્સવમાં પીઓપીની કે માટીના...

(પ્રતિનિધિ) નડીયાદ, નડિયાદ ‘મૈત્રી’ સંસ્થામાં મંદબુદ્ધિ તથા વિકલાંગ (દિવ્યાંગ) બાળકો દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. સંસ્થામાં...

(પ્રતિનિધિ) પ્રાંતિજ, હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે તેનાથી મચ્છર જન્ય તથા પાણીજન્ય રોગચાળો વધવાની શક્યતા રહેલી હોય છે, સાબરકાંઠા...

અમદાવાદ: ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત લેબર વેલફેર બોર્ડેના ઉપક્રમે મંગળવારે વરકેર્સ કોન્ફરન્સ અન ચેક વિતરણ કાર્યક્રમનુ...

મુંબઈ (ભારત) : સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે આજે એનું “ડિજિસ્માર્ટ” ક્રેડિટ કાર્ડ લોંચ કરવાની જાહેરાત કરી હતી, જે માટે મુખ્યત્વે યુવા...

 ચેન્નાઈઃ હિંદુજા ગ્રૂપની ફ્લેગશિપ કંપની અને ભારતમાં સૌથી મોટી કમર્શિયલ વ્હિકલ ઉત્પાદક કંપનીઓમાંની એક અશોક લેલેન્ડ હેવી ડ્યુટી ટ્રક્સ (16.2ટી...

ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘ ખાતે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ ગુજરાત શાંતિ અને સમૃધ્ધિથી શોભી રહ્યું છે, ગુજરાતની દિવ્યતા અને ભવ્યતા...

ટર્બોનેટ 4G ઇન્ટિગ્રેટેડ નેટવર્કની મજબૂતાઇ પર ઊભુ કરવામાં આવ્યું છે – જે 4G કવરેજમાં વધારો કરે છે, વધુ ક્ષમતા, ટર્બો સ્પીડ અને નીચી પ્રતિભાવ...

પ્રતિનિધિ દ્વારા,  ભિલોડા, અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના મોરડુંગરી ગામે આવેલા જલારામ મંદિર ખાતે બાવન ગામ લેઉઆ પાટીદાર સમાજ-માલપુર અને જીલ્લા...

પ્રતિનિધિ ધ્વારા, ભિલોડ, કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયા રોકડ ઉપાડ પર 2 ટકા TDSની જોગવાઈ કરી છે. આ કાયદાની...

­­­­­­દૂધનું દૂધ અને છાણનું છાણ... દૂધાળા પશુ ડેરીફાર્મ સ્થાપના સહાય યોજના યોજના એક, લાભાર્થિ એક અને ફાયદા અનેક.... હંસાબેન અરજણભાઇ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.