Western Times News

Gujarati News

Search Results for: અનુષ્કા શર્મા

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની કેમેસ્ટ્રી તેમના ચાહકોના દિલ જીતી લે છે. જ્યારે પણ ક્રિકેટમાંથી...

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ દીકરી વામિકા અને ક્રિકેટર-પતિ વિરાટ કોહલી સાથે હાલ લંડનમાં છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર...

વિરાટ-અનુષ્કા બ્લેક આઉટફિટમાં જાેવા મળ્યા હતા, કોરોના મહામારીના પગલે તેઓ ડબલ માસ્કમાં જાેવા મળ્યા હતા મુંબઈ: ઈન્ડિયન ક્રિકેટ ટીમ બુધવારે...

મુંબઇ: પ્રિયંકા ચોપરા-નિક જાેનસ બાદ હવે ક્રિકેટર વિરાટ કોહલી તથા તેની પત્ની અનુષ્કા શર્માએ જરૂરિયાતમંદ લોકો માટે પૈસા ભેગા કરવાનું...

મુંબઈ: અનુષ્કા શર્માએ એક પુત્રીને જન્મ આપ્યો અને આ સમાચાર વિરાટ કોહલીએ ચાહકો સાથે શેર કર્યા. અનુષ્કા અને વિરાટની પુત્રીની...

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ૯ મહિનાની ગર્ભવતી છે. આ દરમિયાન એક્ટ્રેસ મેટરનિટી ફેશન ગોલ્સ આપી રહી છે. પ્રેગ્નેન્ટ અનુષ્કા...

નવી દિલ્હી, લોકડાઉન દરિયાન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ઓફિશિયલ ટિ્‌વટર હેન્ડલથી ટિ્‌વટ કરીને પોતાની પત્ની અને બોલિવૂડ...

બેંગલુરૂ: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ રોહિત શર્માએ ગુરૂવારે અહીં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમા પોતાની ફિટનેસ ટ્રેનિંગ શરૂ કરી...

અબુ ધાબી: ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હાલમાં આઈપીએલ ૨૦૨૦ માટે યુએઈમાં છે. વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમનો...

નવી દિલ્હી, આઈપીએલ રમાતી હોય અને વિવાદના સર્જાય તેવુ શક્ય નથી.આઈપીએલમાં કોમેન્ટરી કરી રહેલા ભારતના પૂર્વ દિગ્ગજ બેટસમેન સુનિલ ગાવસકરે...

મુંબઈ: (Bollywood) બોલિવૂડ અને (Cricket)ક્રિકેટ જગતમાં ફેન્સને આંચકો ત્યારે લાગ્યો જ્યારે પ્રખ્યાત દંપતી(Anushka Sharma) અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ તેના...

મુબંઇ, મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ સત્તે પે સત્તાની રીમેક બનાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. હકીકતમાં ફરાહ ખાન...

મુંબઈ, અભિનેત્રી તાપસી પન્નુ છેલ્લા એક દાયકામાં ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક તરીકે ઉભરી છે. તેની ફિલ્મો ફેન્સને ખૂબ જ...

મુંબઈ, અયોધ્યા ધામના શ્રી રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને...

(જૂઓ વિડીયો) નેધરલેન્ડ સામેની મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ ટીમ હોટલમાં ભારે ઉત્સાહ સાથે દિવાળીની ઉજવણી કરી હતી ભારતીય ક્રિકેટ ટીમે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.