Western Times News

Gujarati News

Search Results for: ચીની સેના

કાઠમંડૂ, નેપાળને ભારત વિરૂધ્ધ ભડકાવતા રહેતા ચીનના રાજદુત હાઓ યાંકીને મોટો ઝટકો લાગ્યો છે ચીની રાજદુત હવે નેપાળના વડાપ્રધાન કે...

(પ્રતિનિધી) નવી દિલ્હી વિશ્વમાં સૌથી ઘાતક ગણાતા ફ્રાંસના ફાયર વિમાનોનું આજે ભારતમાં આગમન થઈ રહ્યું છે. રફાલ વિમાનો હાલની પેઢીના...

નવીદિલ્હી: લદ્દાખમાં ચીન સાથે તણાવભરી સ્થિતિને  ધ્યાનમાં રાખીને ભારતીય વાયુસેના રાત્રિના સુમારે પણ બાજનજર રાખી રહી છે. ચીનની સરહદ નિકટ...

રાત્રીના સુમારે સરહદ વિસ્તારમાં વિમાનો, હેલિકોપ્ટર આકાશને ધમરોળીને પેટ્રોલિંગ કરતા નજરે પડી રહ્યા છે નવીદિલ્હી,  લદ્દાખમાં ચીન સાથે તણાવભરી સ્થિતિને...

મુંબઈ, દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોની વચ્ચે રાજકારણ પણ ચાલુ છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટી શિવસેનાના મુખપત્ર ‘સામર્નાના માધ્યમથી વડાપ્રધાન...

નવીદિલ્હી, લદાખમાં ચીનના સૈનિકોની પાછળ હટવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગલવાનથી ચીનના સૈનિકોની ગાડીઓ, બખ્તરબંધ ગાડીઓ પાછી જઈ રહી...

નવી દિલ્હી: લદાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકોની અવળચંડાઈને કારણે ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા, ત્યારથી દેશના લોકોમાં ચીન પ્રત્યે...

મોડી રાત્રે વડાપ્રધાન, રક્ષામંત્રી, ગૃહમંત્રીની વચ્ચે બેઠકોઃ સેનાની ત્રણેય પાંખના વડા ઉપÂસ્થત નવી દિલ્હી: લદ્દાખલમાં સોમવારે રાત્રે ભારત-ચીનના સૈનિકો વચ્ચે...

સરહદી મુદ્દા ઉપર ખેંચતાણ જારી છે ત્યારે બંને નેતાઓની વચ્ચેની બેઠકને લઇને ભારે સસ્પેન્સઃ દરિયાકાંઠે વાતચીત નવીદિલ્હી, ચીનના પ્રમુખ શી...

નવીદિલ્હી, હિંદ મહાસાગરમાં ચીન પોતાની અવરજવર અને પ્રભાવ વધારવાનો પ્રયાસ કરવામાં લાગ્યું છે ભારતીય નૌસેનાએ ચીનના બે યુધ્ધ જહાજાની માહિતી...

જાેહનિસબર્ગ, દક્ષિણ આફ્રિકાના જાેહનિસબર્ગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની એક નાની મુલકાત ખુબ ચર્ચામાં આવી છે. બંને...

બીજીંગ, તાઈવાન મુદ્દે અમેરિકા સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ચીને તેના પરમાણુ ભંડારમાં વધારો કરવાની યોજના બનાવી છે. ક્યોદો સમાચાર...

નવીદિલ્હી, ચીન તેની બાલિશ હરકતોથી બાજ આવતું નથી. છેલ્લા ઘણા દિવસોથી પોતાના આડેધડ ર્નિણયોને કારણે ચીન દુનિયાભરમાં ચર્ચામાં છે. અમેરિકી...

ચીનની ધમકી પછી પણ અમેરિકી સ્‍પીકર નેન્સી પેલોસી પહોંચ્‍યા તાઇવાનઃ રાષ્‍ટ્રપતિને મળ્‍યાઃ ડ્રેગનનો પારો સાતમા આસમાને: ૨૧ લડાકુ વિમાન તાઇવાનમાં...

બેઇજીંગ, ચીનમાં આયોજિત બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક ૨૦૨૨ના ઉદઘાટન અને સમારોહમાં ભારતીય રાજદૂત ભાગ નહીં લે. આ એટલા માટે કરવામાં આવ્યું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.