Western Times News

Gujarati News

રસ્તા અને ખેતરમાં પાણી ભરાતા હોવાથી લોકો ત્રાહિમામ અમદાવાદ, રામોલ-હાથીજણ વોર્ડમાં વિવેકાનંદનગરના ગેરતપુર વિસ્તારની ડ્રેનેજ લાઈન બેસી ગઈ છે. જેથી...

રોડ-ફૂટપાથ પરથી વાહનો ઉપાડી દંડ કરતા સ્ટાફ સાથે ઝઘડો કર્યો અમદાવાદ, સાબરમતી પોલીસ સ્ટેશનની ફૂટપાથ પર પાર્ક કરેલા વાહનો ટો...

એડવોકેટ પરિવાર સાથે પિત્ઝા ખાવા ગયા‘ને ઈયળ નીકળી, ફરીયાદ કરતા કાર્યવાહી અમદાવાદ,  શહેરના કેટલાંક ખાણી-પીણીના એકમોમાં સ્વચ્છતાનો અભાવ જાવા મળી...

અમદાવાદ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ટરી એજ્યુકેશન ધો ૧૦ અને ૧૨ના ખાનગી વિદ્યાર્થીઓ ૩૦ સપ્ટેમ્બર સુધી બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરી શકશે...

પાર્કિગમાં ચાર્જ ઉઘરાવતા મોલ અને મલ્ટિપ્લેકસ પાર્કિગમાં ચાર્જ લઈ શખસે નહી ગુજરાત હાઈકોર્ટ તાજેતરમાં અપાયો છે હાઈકોર્ટે તાજેતરમાં હવે પાક્રિગમાં...

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે બિલ ગેટ્સ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સમ્માનિત કરશે. મોદી 25 સપ્ટેમ્બરે અમેરિકાની...

મુંબઇ, બોલિવુડમાં ટુંકા ગાળામાં જ પોતાના શાનદાર અભિનયના કારણે તમામ ચાહકોમાં લોકપ્રિયતા મેળવી લેનાર રાધિકા આપ્ટે હવે પોતાની આગામી ફિલ્મ...

વડોદરાઃગણેશ ચતુર્થીના દિવસે શ્રીજીની સ્થાપના કરવા માટે આ વર્ષે માટીની ગણપતિની મુર્તીઓની ડિમાન્ડ વધી જતાં શહેરમાં માટીની ગણપતિની મૂર્તીઓની અછત...

નવી દિલ્હી :  ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલ અને તેમની પાર્ટી આમ આદમી પાર્ટીને ટક્કર આપવા માટે તૈયારી...

અમદાવાદ: દેશની સાથે સાથે રાજ્યભરમાં આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ પ્રતિમાનું સાબરમતી નદીમાં વિસર્જન...

ક્રિકેટર મોહમ્મદ સમી વિરૂદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. ખરેખર સમી વિરૂદ્ધ ઘરેલું હિંસાનો મામલો નોંધાયેલો છે. તમને જણાવી...

(પ્રતિનિધિ) ભરૂચ, ભક્તિ દ્વારા એકતાની શક્તિની જ્યોત જગાવનાર ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ લેઉવા પાટીદાર સમાજે આંતરરાષ્ટ્રીય સ્તર એકતા દર્શાવી...

(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં સોમવારે ગણેશચતુર્થી ના દિવસે ઠેર-ઠેર વિઘ્‌નહર્તા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન વાજતે-ગાજતે કરવામાં આવ્યું હતું.બંને જિલ્લાના વાતાવરણમાં ગણપતિબાપા...

(પ્રતિનિધિ) સંજેલી, સરકારે એક કરોડના રોકડ વ્યવહાર પર બે ટકા ટીડીએસ લગાડતા તેનો વિરોધ કરી સંજેલી મથકે આવેલી ખેતીવાડી ઉત્પન્ન...

(પ્રતિનિધિ) વલસાડ, સિંધી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દેશના વિવિધ રાજયમાં રહેતા સિંધી સમાજના અગ્રણીઓ અને નામાંકિતો માટે ખાસ મુંબઈ ખાતે...

મચ્છરોનો કરડવાથી અનેક રોગો ઉભા થાય છે ત્યારે, મચ્છારોનો ઉપદ્રવ અટકાવવાને એક ઝુંબેશનું સ્વરૂપ અપાયું છે. અમદાવાદ જિલ્લાના તમામ પ્રાથમિક...

અરવલ્લી જીલ્લાની શામળાજી નજીક આવેલી રતનપુર ચેકપોસ્ટ પરથી મોટા પ્રમાણમાં અસામાજિક તત્વો ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી માટે ઉપયોગ માં લેતા હોય...

ગત રોજ તારીખ  ૧લી. સપ્ટેમ્બર ના રોજ એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ,વાઘોડિયા રોડ વડોદરા ખાતેગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ની ઝોન -૩  ની‌ બેડમિન્ટન ભાઈઓ બહેનો ની સ્પર્ધાનું આયોજનનીઓટેક કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જી. ટી. યુ. સાથે સંકળાયેલી વલ્લભ વિદ્યાનગર ઝોન-૩ માં થી 15 ભાઈઓની અને 10બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે નીઓટેક કોલેજના આચાર્ય ડૉ.નીપા દેસાઇ, જી.ટી.યુ. નાકાર્યકારી ઓફીસર ડૉ. આકાશ ગોહિલ, વડોદરા બેડમિન્ટન ના સેક્રેટરી તુષાર કદમ,એ.ડી.આઈ.ટી. નાસ્પોટ ડાયરેક્ટર ડૉ. કિરણ પટેલ, આઈ.ટ.એમ. કોલેજના ડાયરેક્ટર ડાયરેક્ટર ડૉ. હેમરાજ પટેલ અનેએસ.વી.આઇ. ટી. વાસદ ના સ્પોર્ટ્સ ડાયરેક્ટર વિકાશ અગ્રવાલ વગેરે ઉપસ્થિત સ્પર્ધા નિહાળી હતી અનેખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધામાં એસ. વી. આઈ. ટી. ની બહેનોની ટીમે  ક્વાટર ફાઇનલમાં એસ.પી..સી.એ.એમ (SPCAM) નીટીમને ૨-૦ થી હરાવી સેમિફાઇનલ માં પ્રવેશ મેળવ્યો હતો.સેમી ફાઇનલમાં એ.ડી.આઈ.ટી. (ADIT) નીસામે ૨ - ૧ થી જીત મેળવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યો હતો.સંઘર્ષ પૂર્ણ ફાઈનલ મેચમાંબી.વી.એમ.(BVM) ની બહેનો ની ટીમ સામે એસ. વી. આઇ. ટી.(SVIT) ની બહેનો ની ટીમ નો ૨ - ૦ થીપરાજય થયો હતો અને જી.ટી.યુ. ની ઝોન - ૩  ની બેડમિન્ટન બહેનોએ સ્પર્ધામાં ની એસ.વી.આઈ.ટી નીટીમ ઉપવિજેતા રહી હતી. ભાઈઓની સ્પર્ધામાં વોટર ફાઇનલમાં gset નિતીન ને 3 1 થી પરાજિત કરી સેમિફાઇનલમાં પ્રવેશ નિશ્ચિતકર્યું હતું સેમિફાઈનલમાં  ડી.જે.એમ.આઇ.ટી. (DJMIT) ની  ટીમ ને એક તરફા મુકાબલામાં ત્રણ જીરો થીહરાવી ફાઇનલમાં પહોંચી હતી. ફાઇનલમાં એસ. વી. આઇ. ટી.(SVIT) ની ટીમે પુરા જુસ્સા અને ઝનુન સાથે રમી હતી. અને બી.વી.એમ.(BVM) ની ભાઈઓ ની ટીમને ફાઈનલમાં 3 - 0 પરાજિત કરી ચેમ્પિયનશિપ મેળવી હતી. એસ. વી. આઇ. ટી. ભાઈઓ ની ટીમ મા આદિત્ય કદમ,...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.