જિંદગીનો બહુ વિચાર ન કર ! ક્ષણનો વિચાર કર અને તેને માણી લે: અફસોસ કરવામાં જેટલો સમય ગુમાવો છો એટલી...
ખુદા-બંદ-કરીમની સભામાં હજરત મુસા પહોંચ્યા અને નમસ્કાર કર્યા. ત્યાં તો ખુદાએ એમને કહ્યુંઃ ‘મુસા, મે સંસારનું નિર્માણ કર્યું છે, હવે...
વર્ષાઋતુનો પ્રારંભ હતો એટલે વાતદુષ્ટિ તો હોય જ અને તેમાં તે વર્ષે જાંબુનું ઉત્પાદન વધારે થયેલું. વાયુ ઉત્પન્ન કરનાર દ્રવ્યોમાં...
“અમે બે... અમારાં બે... પણ પરિણામ ? અર્થ ન સર્યો !”: “થોડાંક વર્ષોમાં આ દેશની વસતી ક્યાં પહોંચશે એ વિષે...
“હે માનવી તું માનવ ક્યારે બનીશ? : તને જનાવર કહેવું એ જાનવરની તોહીન. ખરેખર આપણે કઠણ કાળજાના થઈ ગયા છીએ,...
(જીત ત્રિવેદી, ભિલોડા) ગુજરાતમાં દારૂબંધી નામ પૂરતી રહી જતા દારૂની રેલમછેલ થતા દારૂ પીને અને પીવડાવીને અનેક હત્યાની ઘટનાઓને અંજામ...
વહેલી સવારે યોજવામાં આવેલી ફિટ ઇન્ડિયા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા, તંદુરસ્તી માટે નગરજનો સંકલ્પબદ્ધ થયા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ...
અમદાવાદ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા તા.૨૫/૦૮/૨૦૧૯ના રોજ અમદાવાદમાં જડેશ્વર વન, સરકારી સીવીલ હોસ્પિટલ...
સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તિના ૮૫.૩૩ ટકા પાણી ૫૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા ૨૨ જળાશયો ૫૦ થી ૭૦ ટકા...
સતત ૧૨ વર્ષથી સેવારત રાજ્યના નાગરિકોને અકસ્માત કે આપત્તિના સંજોગોમાં ત્વરિત સેવા આપતી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને રાજ્યભરમાં વ્યાપક જનપ્રતિસાદ...
હૈદરાબાદથી દિલ્હી જતી તેલંગાણા એક્સપ્રેસ ટ્રેન ગુરુવાર સવાર ફરિદાબાદમાં પણ ભ્રષ્ટાચારનો ભંગ કરાયો છે. ટ્રેનની બે બોગીઓમાં અગ્નિ પ્રગતિ થાય...
15 શહેરોમાં 10 લાખ રહેવાસીઓમાં સરુક્ષા વિશે જાગૃતિ લાવવાનો ઉદ્દાત પ્રયાસ અમદાવાદ, 28 ઓગસ્ટ, 2019: ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સે તાજેતરમાં હાથ...
મોડી સાંજે બે મિત્રો વચ્ચે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા યુવકે સગીરને ચપ્પાના સંખ્યાબંધ ઘા ઝીંકી દીધા (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં...
અમદાવાદ : અમદાવાદ શહેરમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે તસ્કરો અને લુંટારુઓને મોકળુ મેદાન મળી ગયું છે પોલીસના પેટ્રોલીંગના દાવા વચ્ચે શહેરમાં...
મિલ્કતોની વારસાઈ હક મેળવવા કોર્ટમાં કેસ ચાલુ હતો : કાલુપુર પોલીસે કાર્યવાહી શરૂ કરી (પ્રતિનિધિ) અમદાવાદ : કાલુપુર પોલીસ સ્ટેશનમાં...
ગાંધીનગર : મુખ્યમંત્રી અમૃતમ, વાત્સલ્ય એમ મા-કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય- આષ્યુમાન ભારત યોજના હેઠળ ઘુંટણના ઓપરેશનના પેકેજનો રેટ એક...
પ્રજાના પરસેવાની કમાણી ઉડાડવામાં ભાજપ-કોંગ્રેસ ભાઈ-ભાઈ (દેવેન્દ્ર શાહદ્વારા)અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ ‘દલા તરવાડી’ ની યાદ અપાવી જાય છે....
થોડા દિવસ અગાઉ મળેલા મૃતદેહની તપાસ કરતા ચોંકાવનારી હકીકતો બહાર આવીઃ મૃતકના પિતાએ ફરીયાદ નોંધાવી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ...
દુષ્કૃત્યને કારણે યુવતિને ૪ માસનો ગર્ભ રહયો : પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ પૂછપરછ (પ્રતિનિધિ) અમદાવાદ: એક તરફ સરકાર...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતની આ પ્રથમ મુલાકાત ભાજપના સંગઠનમાં નવો જાશ...
કોન્સ્ટ્રેલની પત્નીએ નોધાવેલી ચોકાવનારી ફરીયાદ અન્ય કિસ્સામા મહિલા બેંક કર્મચારીએ સાસરીયા વિરુદ્ધ નોધાવેલી ફરિયાદ અમદાવાદ : વર્તમાન સમયમાં સમાજમાં શિક્ષણ...
અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનના હેલ્થ વિભાગ હસ્તકના મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્યો રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વિગેરે કેસોને અટકાવવા,...
ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે આવેલ રોપેકસ ટર્મિનસ પર સવારે એક ટ્રક શિપ પર ચડાવતી વેળા ટ્રકની બ્રેક ફેઈલ થતાં ચાલક...
અમદાવાદ, યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ ૮ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહાકુંભ ભરાશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રાએ...
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિન્ધુની લાઇફ પર હવે ફિલ્મ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. સિન્ધુએ હાલમાં વર્લ્ડ બેડમિન્ટન ચેÂમ્પનશીપમાં...