Western Times News

Gujarati News

અમદાવાદ, યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ ૮ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહાકુંભ ભરાશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રાએ...

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિન્ધુની લાઇફ પર હવે ફિલ્મ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. સિન્ધુએ હાલમાં વર્લ્ડ બેડમિન્ટન ચેÂમ્પનશીપમાં...

મંદિર : ચેતના કેન્દ્ર મંદિર-ધ્વંસનું કાર્ય આસ્થા પર પ્રહાર કરી, હિન્દુ પ્રજાનો આત્મવિશ્વાસ તોડવા માટે મુસ્લિમ આક્રાંતાઓએ અપનાવેલી નરાધમતા હતી....

અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનના હેલ્થ વિભાગ હસ્તકના મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્યો રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વિગેરે કેસોને અટકાવવા, નિયંત્રણ...

(પ્રતિનિધિ) ભરૂચ, શ્રાવણ માસ ના પવિત્ર દિવસો માં ભરૂચ જીલ્લા ના જંબુસર તાલુકા ના સ્તંભેશ્વર મહાદેવ,દેવજગન સહીત કલક ગામે મેળા...

(પ્રતિનિધિ) ભરૂચ, શ્રીજી મહોત્સવ આડે ગણતરીના દિવસો બાકી રહેતા શ્રીજી યુવક મંડળ આયોજનમાં વ્યસ્ત બન્યા છે.ત્યારે ભરૂચના શ્રીજીપૂરી ગણેશ મહોત્સવના...

(પ્રતિનિધિ) સેવાલીયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના પાલી પ્રાથમિક શાળાના ધોરણ ઃ- ૬ થી ૮ ના કુલ ૬૦ વિધાર્થીઓને બેંક ઓફ...

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કલેકટર કચેરીના સભાખંડમાં ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ(સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર)...

નવી દિલ્હી : દેશની સુસ્ત પડેલી અર્થવ્યવસ્થા પર દબાણને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા હાલમાં ઇકોનોમી બુસ્ટરની જાહેરાત કરવામાં આવી હતી....

જમ્મુ કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે પત્રકાર પરિષદ સંબોધી રાજ્યની સ્થિતિ અંગે માહિતી આપી હતી. જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યુકે, પાછલાં...

નવી દિલ્હી, 28 ઓગસ્ટઃ ટેલીકોમ નિયામક સંસ્થા ટ્રાઇએ જાહેર કરેલા લેટેસ્ટ નાણાકીય આંકડાં મુજબ, ચાલુ નાણાકીય વર્ષનાં એપ્રિલથી જૂનનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં આવકની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.