Western Times News

Gujarati News

Search Results for: નવીદિલ્હી,

નવીદિલ્હી: કોવિડ મહામારીની બીજી લહેરને જાેતા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને રોકવાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે પણ ઝટકો આપ્યો છે....

નવીદિલ્હી: ભારતમાં માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્‌વટરની મનસ્વીતા દિવસેને દિવસે વધી રહી છે. હવે ટિ્‌વટર દ્વારા હવે દેશના નકશા સાથે ચેડા...

નવીદિલ્હી: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનેે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં કાળા ફૂગ અથવા મ્યુકોર્માઇકોસીસના કુલ ૪૦,૮૪૫ નવા કેસ...

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં ભાજપની જૂથબંધી દૂર કરવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 'રાત્રિ ભોજ' કાર્યક્રમ શરૂ કરશે. યુપીના ગામેગામ હાથ ધરાનારા આ...

નવીદિલ્હી: જમ્મુમાં હાલમાં જ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન એટેક બાદ અલર્ટ જાહેર છે. આ બધા વચ્ચે જમ્મુના સુંજવાન મિલિટરી...

નવીદિલ્હી: જમ્મુના એરફોર્સ સ્ટેશન પર થયેલા વિસ્ફોટો બાદ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદીઓ દ્વારા ડ્રોનના ઉપયોગનો મુદ્દો ઉઠાવ્યો. વિશેષ સચિવ (આંતરિક...

નવીદિલ્હી: દુનિયામાં લાંબા સમયથી મહિલાઓને પુરૂષ બરોબર દરજ્જાે આપવાની વાતો ચાલતી આવે છે. નોકરીથી લઈને તમામ જગ્યાએ મહિલાઓને બરાબરનો અધિકાર...

નવીદિલ્હી: છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જાેકે ગઈકાલે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસ સાથે લોકડાઉનમાં આર્થિક રીતે હાલાકી ભોગનારા પરપ્રાંતિય મજૂરો અંગે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે જેમાં...

નવીદિલ્હી: આંતરરાષ્રીઁ માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં તેજી જાેવા મળી રહી છે. આજે પણ હળવા વધારાના સંકેત જાેવા મળી રહ્યા છે....

નવીદિલ્હી: યુએસ લશ્કરી વિમાનોએ સીરિયા-ઇરાક સરહદ નજીકનાં વિસ્તારોમાં ઈરાન સમર્થિત લશ્કરી જૂથોનાં વિસ્તારને નિશાન બનાવતા તેમના પર હુમલો કર્યો છે....

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર હજી પણ 'બધા માટે નિશુલ્ક રસી' માટે કટિબદ્ધ છે, વૈશ્વિક રસીકરણ ચાર્ટમાં...

નવીદિલ્હી: ભારતીય કિસાન યુનિયન(બીકેયુ)ના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે પહેલાના પ્રધાનમંત્રી ખેડૂતો સાથે સંવાદ કરતા હતા. જ્યારે અત્યારના પ્રધાનમંત્રીઓ...

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન કેસને લઈને દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જાણવા મળ્યા મુજબ ઉત્તર પ્રદેશ અને અન્ય...

નવીદિલ્હી: દિલ્હી હાઇકોર્ટે સોમવારે ડિજિટલ મીડિયાના સંબંધમાં નવા આઇટીના નિયમો હટાવવાની સ્પષ્ટ રીતે ના પાડી દીધી છે. આ મામલે આવેલ...

નવીદિલ્હી: કેન્દ્રીય નાણા મંત્રી ર્નિમલા સીતારમણે અલગ અલગ આઠ રાહત પેકજની જાહેરાત કરી છે. જેમાં સૌથી પહેલા સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે...

નવીદિલ્હી: સેક્રેટરી જય શાહે આ વાતની જાણકારી આપી છે. શાહએ જણાવ્યુ કે બીસીસીઆઈ સોમવારે ૨૮ જૂનને ઈંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલને આ...

નવીદિલ્હી: મોદી સરકાર પર સતત હુમલો કરતા કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશને તેમની પાસેથી સત્યની અપેક્ષા છે....

નવીદિલ્હી: કોરોના વાયરસથી બચાવ માટે વેક્સીન જ એકમાત્ર ઉપાય છે. પહેલા કોવિશીલ્ડ વિશે કહેવામાં આવી રહ્યુ હતુ કે તેને લગાવવાથી...

નવીદિલ્હી: જ્યારથી નવા કાશ્મીરનો પ્લાન બન્યો છે, આતંકીઓ પરેશાન થઈ ગયા છે. જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી અને...

નવીદિલ્હી: આજે સમગ્ર દુનિયામાં કોરોના મહામારીએ જનજીવનને ક્ષતિગ્રસ્ત કર્યુ છે. હાલમાં અમેરિકા સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. દરમ્યાન વિશ્વભરમાં...

નવીદિલ્હી: કોંગ્રેસ પાર્ટી સાત જુલાઇથી મોંધવારીની વિરૂધ્ધ ૧૦ દિવસીય આંદોલન શરૂ કરશે કોંગ્રેસ તરફથી એક યાદીમાં જણાવાયું છે કે પહેલાથી...

નવીદિલ્હી: કેન્દ્ર સરકાર તરફથી ગયા વર્ષે લાવવામાં આવેલ ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતોનુ આંદોલન સતત ચાલુ છે. શનિવારે(૨૬ જૂન) ખેડૂતોના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.