Western Times News

Gujarati News

Search Results for: નવીદિલ્હી,

નવીદિલ્હી: પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના પગલે લોકો હેરાન પરેશાન છે. રોજ પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થવાની...

નવીદિલ્હી: ગુરુવારે સ્થિર રહ્યા બાદ શુક્રવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ શુક્રવાર, ૧૮...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના ફ્રન્ટલાઇન વર્કર્સ માટે તૈયાર કરવામાં આવેલ ક્રેશ કોર્સ પ્રોગ્રામની શરૂઆત કરવામાં...

નવીદિલ્હી: પંજાબમાં આવતા વર્ષે થનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને રાજકિય હલચલ અત્યારથી જ શરુ થઇ છે. ભાજપના ટોચના નેતાઓએ આ...

નવીદિલ્હી: કોરોના વાયરસના હાહાકારનો સામનો કરી રહેલા ભારતવાસીઓ માટે મોટા રાહતના સમાચાર છે. શુક્રવારે સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, દેશમાં...

નવીદિલ્હી: દિલ્હી હાઇકોર્ટે દેશની રાજધાનીના બજારોમાં કોવિડ ૧૯થી જાેડાયેલ દિશા નિર્દેશોનો ભંગને ધ્યાનમાં લઇ અધિકારીઓને કડક પગલા ઉઠાવવા અને દુકાનદારોને...

નવીદિલ્હી: દેશમાં કોરોનાનાં કેસ ઓછા થઇ રહ્યા છે, ત્યારે હવે ભૂકંપનાં આંચકાઓ લોકોને ડરાવી રહ્યા છે. જણાવી દઇએ કે, શુક્રવારે...

નવીદિલ્હી: સોશિયલ મીડિયાનાં કારણે તેમના ઢાબા માટે દેશભરમાં પ્રખ્યાત બનેલા બાબા કા ઢાબાનાં કાંતા પ્રસાદને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં...

નવીદિલ્હી: ચીન દ્વારા ફેલાયેલા કોરોનાવાયરસથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. આ જીવલેણ વાયરસે ધરતી પર સૌથી મોટોો કહેર વરસાવ્યો...

લોથલમાં NMHCના નિર્માણમાં સહયોગ માટે MoU-ભારતના સમુદ્રી વારસાની છબી વધુ ઉન્નત થશેઃ મંત્રી માંડવિયા (એજન્સી) અમદાવાદ, કેન્દ્રીય બંદર, જહાજ અને...

નવીદિલ્હી: સીબીઆઇએ ગીતાંજલિ ગ્રુપ ઓફ કંપનીઝના પુર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ સુનીલ વર્મા અને અન્યો વિરૂદ્ધ પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા ૭,૦૮૦...

નવીદિલ્હી: અફઘાનિસ્તાનના સુરક્ષા દળો હવે એક આફત બનીને જાણે તાલિબાન આતંકવાદીઓ પર કડક કાર્યવાહી કરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં છેલ્લા ૪૮...

નવીદિલ્હી: ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ટોચનું નેતૃત્વ પહેલેથી જ સક્રિય થઈ ગયું છે. સંઘના...

નવીદિલ્હી: ઉદ્યોગોમાં જે ગતિથી ઓટોમેશનની દખલ વધી રહી છે, તે સાથે, તકનીકી ક્ષેત્રે કાર્યરત કર્મચારીઓની તેમની નોકરી ગુમાવવાનું જાેખમ પણ...

નવીદિલ્હી: વર્ક(પીએસડબ્લ્યુ) વીઝા માટે યોગ્યતા પ્રાપ્ત કરવા માટેની સમય મર્યાદા વધારવાથી ભારતીય વિદ્યાર્થીઓને લાભ થશે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય વિદ્યાર્થીઓ...

નવીદિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (ઝ્રમ્જીઈ) એ આજે ૧૨માં ધોરણના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવાનો ફોર્મ્યુલા સુપ્રીમ કોર્ટમાં રજુ કરી દીધો...

નવીદિલ્હી: વિસ્તારવાદી નીતિ અપનાવવા અને દુનિયા પર પોતાની ધાક  જમાવવાનો પ્રયાસ કરી રહ્યું  છે  ચીન હવે નવું ષડયંત્ર રચી રહ્યુ...

નવીદિલ્હી: આફ્રિકાની ભૂમિ પોતાની અંદર ઘણા અમૂલ્ય ખજાના ધરાવે છે. હવે આફ્રિકાના દેશ બોત્સવાનામાં પણ આવો જ એક ખજાનો મળી...

નવીદિલ્હી: ગત ૧૯ મહિનાથી કોરોના વાયરસે દુનિયામાં ત્રાસ વર્તાવ્યું છે. દર રોજ હજારો સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે. જાે...

નવીદિલ્હી: કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાનુનોની વિરૂધ્ધ કિસાનોનું આંદોલન એકવાર ફરીથી ગતિ પકડવા લાગ્યું છે ભારતીય કિસાન યુનિનના નેતા...

નવીદિલ્હી: ચીન અને પાકિસ્તાન સતત તેમના પરમાણુ શસ્ત્રોના સ્ટોકમાં વધારો કરી રહ્યા છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એસઆઇપીઆરઆઈ) ના...

નવીદિલ્હી: રાજસ્થાનમાં અશોક ગેહલોત વર્સીસ સચિન પાયલોટના જંગમાં નવો ટિ્‌વસ્ટ આવ્યો છે. એક તરફ અશોક ગેહલોત કોરોના પછીની તકલીફોના કારણે...

નવીદિલ્હી: લોક જનશક્તિ પાર્ટીમાં (એલપીજી)માં ચાલી રહેલા ઘમાસાન વચ્ચે ચિરાગ પાસવાને બુધવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ દરમિયાન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.