Western Times News

Gujarati News

મુંબઈ, જય શાહે તાજેતરમાં મિયામીમાં રાહુલ દ્રવિડ સાથે મુલાકાત કરી હતી. મળતી જાણકારી મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી અને...

વિજયવાડા, ડોક્ટરોને ભગવાન માનવામાં આવે છે. કહેવાય છે કે, જાે ભગવાન બાદ વ્યક્તિની રક્ષા કરે છે તો તે ડોક્ટર જ...

દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ માસનો ભક્તિમય પ્રારંભ-દેશભરમાંથી આવેલ ભાવિકો વચ્ચે શ્રાવણ રૂપી શિવોત્સવની શુભ શરૂઆત સોમનાથ મહાદેવના સાનિધ્યે સમગ્ર...

શિમલા, હિમાચલ પ્રદેશમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. રવિવારથી અહીં સતત વરસાદ પડી રહ્યો છે. વાદળ ફાટવાના કારણે અહીં ભૂસ્ખલન...

નાઈજરમાં તખ્તા પલટ્યા બાદ રાષ્ટ્રપતિને બંદી બનાવાયા -નાઈજરની રાજધાની નિયામેમાં રાષ્ટ્રપતિ બજૌમના પત્ની તેમજ પુત્રને પણ નજર કેદ રાખવામાં આવ્યા...

મહેસાણામાં પતિએ પત્ની પર ઘાતક હુમલો કરી મારી નાખી-રાજુ દંતાણી પોતાની પત્નીની હત્યા પોતે કરી હોવાનું છુપાવવા હત્યા બાદ વીસનગર...

આ મહાસંગ્રામની ટિકિટનું વેચાણ હજુ શરૂ થયું નથી-અમદાવાદના ૧૦૦ કિલોમીટરના વિસ્તારમાં પણ હોટલ ઉપલબ્ધ રહેશે નહીં,સ્થિતિ એવી થશે કે તમામ...

આ બાબતે લુણાવાડા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મહીસાગરના પ્રોબેશન ઓફિસર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે મહીસાગર, મહીસાગર જિલ્લાના મુખ્ય મથક...

અમદાવાદમાં સડકછાપ ટપોરીઓની તલવાર-છરી સાથે દાદાગીરી-હાલ તલવાર અને છરી સાથે વીડિયો બનાવી પોસ્ટ કરનાર લાલા સોપારી ગેંગના શખ્સો સામે પોલીસ...

તોસીફખાન પઠાણના ત્રાસથી કંટાળી પરિણીત મહિલાનો આપઘાત, વારંવાર ફોન કરીને ધાક ધમકી આપીને પૈસાની માંગ કરતો હતો ખેડા, ખેડાના મહેમદાવાદમાંથી...

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા પોલીસ મથક વિસ્તારના ખરચી ગામેથી તેમજ રાજપારડી પોલીસ મથકના ખડોલી ગામેથી જુગાર રમતા...

(પ્રતિનિધિ) ભરૂચ, હાંસોટના અલવા ગામ પાસે સામસામે બે કાર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. ગમખ્વાર અકસ્માતની ઘટના...

(તસ્વીરઃ દેવાંગી ઠાકર) (પ્રતિનિધિ) પેટલાદ, આણંદ ખાતે જીલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત અધિકારીઓ તથા પદાધિકારીઓના હસ્તે અનેક...

જ્વેલર્સની દુકાનમાં આરોપીએ બંદૂકના જાેરે લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો-જ્વેલર્સના માલિકે પ્રતિકાર કરતા આ આરોપી ભાગ્યો હતો અને ગોળી પણ ચલાવી...

જામનગર, જામનગરના દરેડમાં આવેલી પંજાબ નેશનલ બેંકના ઈન્ચાર્જ મેનેજરે મહિલાઓના વોશરૂમમાં સ્પાય કેમેરો લગાવ્યો હોવાનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચ્યો છે....

(એજન્સી)અમૃતસર, પંજાબમાં બુધવારે મહત્ત્વપૂર્ણ ભાખરા અને પોંગ ડેમના ગેટ ખોલી દેવાતા તોફાની બનેલી સતલુજ અને બિયાસ નદીઓના કિનારે આવેલા સેંકડો...

(એજન્સી)નવી દિલ્હી, અમેરિકીના અવકાશ એજન્સી નાસાએ આગામી વર્ષ ૨૦૨૪માં ભયંકર સ્થિતિ સર્જાવાની ચિંતા વ્યક્ત કરવાની સાથે વિશ્વભરના લોકોને ચેતવણી આપી...

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અનેક મોટા ર્નિણય લેવાયા (એજન્સી)નવી દિલ્હી, આજે મોદી કેબિનેટની બેઠક મળી હતી જેમાં ઘણા મોટા ર્નિણયો લેવામાં...

નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 294%, કુલ આવક 28% વધી અમદાવાદ, આયુર્વેદિક, હર્બલ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સના...

(પ્રતિનિધિ)ભરૂચ, માર થી બચવા મામા ભાણેજના ઘરમાં ઘુસી જતા મામાને બચાવવા ભાણેજ ઘરના દરવાજા વચ્ચે ઉભો? રહી? જતા હુમલાખોરોએ તેને...

પિતાનું મોત, આરોપી પુત્ર ફરાર બોટાદ જિલ્લા ગઇકાલે હત્યાની ઘટના ઘટી છે, જિલ્લાના ગઢડાના પીપળ ગામમાં પિતા પુત્રને કોઇ વાતને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.