મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસું બેસી ગયું છે દેશભરના મેદાની વિસ્તારોથી લઈને પહાડી રાજ્યો સુધી વરસાદનો સિલસિલો હાલમાં જાેવા મળી રહ્યો છે...
weather update
વલસાડ, જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જાેકે સૌથી વધુ વરસાદ...
અમદાવાદ, ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ગુજરાતમાં આગામી થોડા દિવસ સુધી વરસાદ પડવાની સહેજ શક્યતા છે. જાે કે,...
અમદાવાદ, ચોમાસાની શરૂઆત પહેલા જ રાજ્યમાં મીની વાવાઝોડાએ નુકસાન પહોંચાડ્યું છે. પરંતુ એનાથી પણ વધારે ચિંતા સંભવિત વાવાઝોડાની છે. ધોધમાર...
નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે, જેના કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત...
નવી દિલ્હી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યો આકરી ગરમી સામે ઝઝૂમી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે આજથી...
બફારો વધવાથી અકળામણ થશે હવામાન વિભાગે કરેલી આગાહીમાં ગરમીથી સામાન્ય રાહત મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી અમદાવાદ, હવામાન વિભાગ...
અમદાવાદ, રાજ્યમાં ગરમી પોતાના તેવર દેખાડી રહી છે. બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાં ભેજનું પ્રમાણ પણ વધી રહ્યુ છે....
નવી દિલ્હી, વિશ્વ હવામાન સંસ્થાએ વૈશ્વિક તાપમાન સંબંધિત તેના નવા વિશ્લેષણમાં જણાવ્યું હતું કે વૈશ્વિક તાપમાન આગામી ૫ વર્ષમાં પ્રથમ...
નવી દિલ્હી, દેશમાં કમોસમી વરસાદ બાદ ફરી ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ફરી એકવાર...
હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટની આગાહી કરી ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે ગરમી પડી શકે છે રાજ્યમાં ૯ મેએ...
નવી દિલ્હી, મે મહિનાની શરૂઆત ખુશનુમા વાતાવરણ અને વરસાદ સાથે થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે લોકોને...
દેશના આઠ રાજ્યોમાં કરા સાથે વરસાદ, રાજ્યમાં ૨૬-૨૭એ માવઠાની શક્યતા ભર ઊનાળે દેશમાં માવઠાની આગાહી ૩થી ૪ દિવસમાં તાપમાનમાં ૩...
નવીદિલ્હી, દેશના મોટાભાગના સ્થળોએ કાળઝાળ ગરમી શરુ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશના મોટાભાગના રાજ્યોમાં આવનારા ૫ દિવસોમાં...
અમદાવાદ, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કમોસમી વરસાદ રહેશે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ...
અમદાવાદ-ગાંધીનગર અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં વરસાદની આગાહી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે...
અમદાવાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવતા ફરી એકવાર ઠંડક, ગરમી અને વરસાદી એમ ત્રણ ઋતુઓનો સંગમ જાેવા મળી રહ્યો...
તા.૧૯મી માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી-સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં કરા સાથે સામાન્ય વરસાદ પડવાની શક્યતા અમદાવાદ, ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગની અસર...
નવી દિલ્હી, ફેબ્રુઆરી મહિનામાં જ લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે 1901 બાદ ભારતમાં સૌથી વધુ ગરમ ફેબ્રુઆરી મહિનો...
Weather Update: Somewhere rain and somewhere snow forecast નવી દિલ્હી, પશ્ચિમી વિક્ષોભ એક્ટિવ થતાં હવામાનમાં બદલાવ આવવાની સંભાવના વધી ગઈ...