Shehnaz Gillનો હોટ અવતાર જોઈને લોકો દંગ રહી ગયા

મુંબઇ, Shehnaz Gil પોતાની હોટનેસને કારણે ચાહકોનો દિલો પર રાજ કરે છે. એટલું જ નહીં તે સતત સોશિયલ મીડિયા પર પોતાના નવા નવા ફોટોઝ મુકીને પોતાના ચાહકોને ખુશ કરતી રહી છે.
એજ કારણ છેકે, દિવસેને દિવસે શહેનાઝના ફેન્સની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. Bigg Boss ફેમ શહેનાઝ ગિલ હંમેશા પોતાના હુસ્નના જલવા બિખેરતી રહે છે. હંમેશા અવનવા લુકમાં ચાહકોને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરતી રહે છે. હાલમાં જ શહેનાઝે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે, જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.
શહેનાઝના ચાહકો તેની તમામ તસવીરો પર જાત-જાતની કોમેન્ટ કરીને તેને લાઈક કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર તેના ગજબના ફેન્સ છે. કેટલાંક ચાહકો તો એવા પણ જે જેમને શહેનાઝની હેલ્થની ચિંતા પણ સતાવી રહી છે.
ચાહકો વિવિધ કોમેન્ટ કરીને તેને પ્રોપર ડાયટ લેવાની પણ સલાહ આપી રહ્યાં છે. શહેનાઝના ચાહકો તેના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યાં છે.
ચાહકો કહે છેકે, તે ખુબ પાતળી થઈ ગઈ છે. શહેનાઝ ગિલે બિગ બોસ બાદ ખુબ જ વેઈટ લોસ કર્યું છે. આ પહેલાં તે ચુલબુલી લાગતી હતી. મિની સ્કર્ટમાં શહેનાઝ મચાવી રહી છે ધૂમ. હોટ તસવીરો શેર કરીને ચાહકોને કરે છે ખુશ.SSS