Western Times News

Gujarati News

દેશમાં કોરોનાના નવા ૩૧૫૭ કેસઃ ૧૯,૫૦૦ એક્‍ટિવ કેસઃ ૨૬ના મોત

નવી દિલ્‍હી, દેશમાં સતત કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્‍યારે આજે ફરી નવા કેસ ૩ હજારને પાર પહોંચ્‍યા છે જયારે એક્‍ટિવ કેસની સંખ્‍યા પણ ૧૯ હજારને પાર પહોંચી છે. આજે કોરોનાના નવા ૩૧૫૭ કેસ તો ૧૯૫૦૦ એક્‍ટિવ કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં ૨૬ના મોત થયા છે.

ભારતમાં સૌથી વધુ ૫ સંક્રમિત રાજયોની વાત કરીએ તો દિલ્‍હીમાં કોરોનાના સૌથી વધારે ૧,૪૮૫ કેસ છે. તો હરિયાણામાં ૪૭૯, કેરલમાં ૩૧૪, ઉત્તર પ્રદેશમાં ૨૬૮ અને મહારાષ્ટ્રમાં ૧૬૯ કેસ મળી આવ્‍યા છે.

ભારતમાં સૌથી વધુ ૫ સંક્રમિત રાજયોની વાત કરીએ તો દિલ્‍હીમાં કોરોનાના સૌથી વધારે ૧,૪૮૫ કેસ છે. તો હરિયાણામાં ૪૭૯, કેરલમાં ૩૧૪, ઉત્તર પ્રદેશમાં ૨૬૮ અને મહારાષ્ટ્રમાં ૧૬૯ કેસ મળી આવ્‍યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.