Western Times News

Gujarati News

વિરપુર તાલુકા કોંગ્રેસે લઠ્ઠાકાંડના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર)  બોટાદ લઠ્ઠાકોંડમોં ઝેરીલા અને નશીલા પદાર્થોનું સેવન અટકાવવા તમેજ યુવાધનનો જીવ બચાવવાના હેતુથી તેમજ લઠ્ઠાકાંડમોં ઘણા પરિવારના મોભી કમાઉ દીકરા ગુમાવ્યા જેઓના ઘર ઉજડી ગયા તેવા પરિવારને ન્યાય મળે,

તેઓના પરિવારને સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી વિરપુર તાલુકા કોંગ્રેસ દ્વારા ઉગ્ર માગ કરવામો આવી તેમજ ડ્રગ્સની હેરાફેરી મામલે ઘોર નિદ્રામોં ઉંઘતી સરકારને ઢંઢોળી તેમજ જવાબદાર અધિકૃત અધિકારીઓને કાયમી ધોરણે ડિસમિસ કરવામો આવેતેવી માગ સાથે,

જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નારણભાઇ,તાલુકા કોંગ્રેસ મહામંત્રી નાથુસિંહ,પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નયનભાઈ તેમજ કોંગ્રેસ કાર્યકરોએ હાજર રહી આવેદન આપવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.