Western Times News

Gujarati News

નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલ પરેડમાં ગુજરાતના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું

75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલ પરેડમાં ગુજરાતના ‘ધોરડો – ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ’ વિષય આધારિત ટેબ્લો સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો. આ ટેબ્લોમાં ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ કચ્છના ધોરડો સહિત સ્થાનિક સંસ્કૃતિ અને હસ્તકલા ઉપરાંત વૈશ્વિક ઓળખ પામેલ ગુજરાતના ગરબા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

 

On the occasion of the 75th Republic Day, a tableau based on the theme ‘Dhordo – Global Identity of Gujarat’s Border Tourism’ became the center of attraction in the parade held on the duty route of New Delhi. The tableau showcased local culture and handicrafts, including Dhordo of ‘Best Tourism Village’ Kutch, as well as Garba of globally recognized Gujarat.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.