Western Times News

Gujarati News

અમદાવાદ ફાયરની 4 ટીમો વડોદરા ફાયર સર્વિસિસની મદદ માટે મોકલવામાં આવી

સમગ્ર રાજ્યમાં જે વરસાદી માહોલ સર્જાયેલો છે તેમાં વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં પણ વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાયેલી છે જેના અનુસંધાને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસની કુલ ચાર ટીમો વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસની મદદ માટે મોકલવામાં આવી છે જેમાં ચાર ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ સાથે ચાર બોટ પણ ટીમ સાથે સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.