Western Times News

Gujarati News

જાગૃત નાગરિકો દ્વારા વાસણા વિસ્તારમાં માતૃભાષા અભિયાન

શહેરના વાસણા વિસ્તારમાં બાળકોમાં ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતિ આવે એ માટે જાગૃત નાગરિકો દ્વારા દર મહિનાના બીજા રવિવારે માતૃભાષા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જ્યાં ગુજરાતી વાર્તા, ગોષ્ઠિ ઉપરાંત પુસ્તક વહેંચવા જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે. ૧૫ બાળકોથી શરૂ થયેલી સફરમાં હાલ ૭૦ જેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે. (સારથી સાગર)

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.