Western Times News

Gujarati News

શાહીબાગ પોલીસે ૧૦ ઇસમોને જુગાર રમતાં ઝડપ્યા

અમદાવાદ,

શ્રાવણ માસની શરૂઆત થતાં જુગારીઓ પણ સક્રિય થયા છે. જેમની ઉપર શહેર પોલીસ નજર રાખી રહી છે.

ગિરધરનગરમાં આજે આવા એક જુગારધામ ઉપર દરોડો પાડી પોલીસે જુગાર રમતા ૧૦ ઇસમોને ઝડપી લીધા છે અને તેમની પાસેથી ૧૫ હઝારથી વધુની રોકડ સહિત કુલ ૭૨ હજાર રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.