Western Times News

Gujarati News

કેએફસી સુપર 7 ડેઝનું આગમન! 42 ટકા સુધી બચત

image description

કેએફસી ફેવરીટ્સ પર 42 ટકા સુધી બચત સાથે આ સુપર-ડુપર વીક બની રહેશે

કેએફસી ઈન્ડિયા તમારા કેએફસી ફેવરીટ્સના આકર્ષક ડિસ્કાઉન્ટ્સ અને કોમ્બોઝનું સપ્તાહ ધ સુપર 7 ડેઝ લાવી છે. હા, તમે બરોબર જ સાંભળ્યું છે. 42 ટકા સુધી બચત અને બેજોડ મૂલ્ય તથા વરાઈટી સાથે આ સુપર 7 ડેઝ કેએફસી- પ્રેમીઓ ઈચ્છા તે બધું જ છે.  10મી ઓગસ્ટથી 16મી ઓગસ્ટ સુધી તમારી પાસે બહોળી પસંદગીઓ રહેશે, જેમાં બકેટ-ફુલ ક્રિસ્પી ચિકન, ચિકન પોપકોર્ન, રાઈસ બાઉલ, ઝિંજર અને ઘણું બધું સમાવિષ્ટ છે. રૂ. 149થી શરૂઆત કરતાં તેનાથી વધુ સુપર- લિસિયશ કશું નહીં હોય.

દેશભરની બધી કેએફસી રેસ્ટોરાં ખાતે ઓફર સાથે તમે વીક દરમિયાન તમારા ફેવરીટ માટે ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો (અથવા રોજ એક ફેવરીટ પિક અપ પણ કરી શકો છો). વારુ, અને આ એપ-સોલ્યુટ્લી અદભુત છે એવો અમે ઉલ્લેખ કર્યો ખરો? સુપર 7 ડેઝ સાથે મૂલ્યવાન ડિસ્કાઉન્ટ્સ કેએફસી એપ અને વેબસાઈટ પર ખાસ ઉપલબ્ધ છે. તો ચિકન પોપકોર્ન અથવા ચિકન સ્ટ્રિપ્સની બકેટની નિકટ પહોંચો- પ્લેસ્ટોર પરથી કેએફસી એપ ડાઉનલોડ કરો અથવા હમણાં જ વિઝિટ કરો online.kfc.co.in.

શું હજુ પણ સુપર 7 ડેઝમાં જોડાણનું કારણ જોઈએ છે? વારુ, તે બધું જ સેનિટાઈઝેશન, સ્ક્રીનિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોન્ટેક્ટલેસના કેએફસીના 4X સેફ્ટી વચનના આધાર સાથે આવે છે. અમે ટેબલો, કાઉન્ટરો, ડોર હેન્ડલો વગેરે જેવી સર્વ સપાટીની જગ્યાઓને દરેક 30 મિનિટ સઘન સેનિટાઈઝેશન સાથે કઠોર સ્વચ્છતાનાં પગલાંનું પાલન કરીએ છીએ.

અમારી ડિલિવરી ટીમો દરેક ઓર્ડર પછી તેમના હાથ ધુએ અને સેનિટાઈઝ કરે છે, જેથી તમને સુરક્ષિત રીતે ઉત્તમ સ્વાદ મળે છે. ડિલિવરી રાઈડરો સહિત સર્વ ટીમ સભ્યોની ટેમ્પરેચર તપાસ સાથે નિયમિત સ્ક્રીનિંગ થાય છે.

તેઓ સર્વ સમયે માસ્ક અને ગ્લવ્ઝ પહેરે છે. ગ્રાહકોને માર્ગદર્શન આપવા માટે ફ્લોર સ્ટિકર્સ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું રેસ્ટોરામાં પાલન કરે છે અને ડિલિવરી રાઈડરો ઓર્ડરો માટે લાઈનમાં ઊભા રહે છે ત્યારે યોગ્ય અંતર જાળવે છે. અમે એ ખાતરી રાખીએ છીએ કે તમારી કેએફસી ડિલિવરી, ટેકઅવે, કેએફસીથી તમારી કાર કે બાઈક સુધી તેમ જ ડાઈન- ઈન સમયે પણ સંપૂર્ણ કોન્ટેક્ટલેસ અને સુરક્ષિત હોય. આટલું જ નહીં, સુપર પરંતુ સેફ પણ છે, જેનાથી બીજું સારું આ વીકમાં શું હોઈ શકે?

તમને તમારી નજીકની કેએફસી રેસ્ટોરાંમાં ટૂંક સમયમાં કેએફસી અથવા કેએફસી એપ અથવા વેબસાઈટ (online.kfc.co.in).અને આ સાથે તમને સુપર વીકની શુભકામના…!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.