Western Times News

Gujarati News

Search Results for: અલગ રાષ્ટ્ર ધ્વજ

મારા વ્હાલા દેશવાસીઓ, દેશના 77મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને મારી હાર્દિક શુભેચ્છાઓ! આ દિવસ આપણા સૌના માટે ગૌરવપૂર્ણ અને...

"આપણા આદિવાસી ભાઈઓ અને બહેનોએ પરિવર્તનનો હવાલો સંભાળ્યો અને સરકારે શક્ય તમામ મદદ કરી" "ગોધરામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદામાં...

(પ્રતિનિધિ)માણાવદર, દેશના નાગરિકોને દિશા આપવાના કામ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ વ્યક્તિ નિર્માણનું કાર્ય કરે છે વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર...

હિન્દુ નાગરિકોને દિશા આપવાનાં કામ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ વ્યક્તિ નિર્માણનું કાર્ય કરે છે. વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનું...

ગાંધીનગર,  વિશ્વના સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા શ્રી નરનારાયણ ભગવાનના ૨૦૦ વર્ષ ના પર્વ નિમિતે ૭૩ માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમીના ટ્રેની આઇપીએસ અધિકારીઓને સંબોધિત કર્યા હતાં વીડિયો કોન્ફેસિંગ દ્વારા...

નવી દિલ્હી, પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં ખેડુતો દ્વારા કરવામાં આવેલી હિંસા બાદ ખેડુતોનું આંદોલન નબળું પડ્યું છે. એકબાજુ દેશભરમાં ખેડુતો સામે ગુસ્સો...

ગયા વર્ષે જ્યારે સમગ્ર માનવતા એક વિકરાળ આપત્તિનો સામનો કરતાં લગભગ થંભી ગઈ હતી, તે દરમ્યાન હું ભારતીય બંધારણના મૂળ...

મ્યુનિ.ઓડીટ અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં ભ્રષ્ટાચાર સર્વસ્વીકૃત બની ગયો છે. નાના-મોટા કોઈપણ કામમાં ગેરરીતી થતી હોવાના...

જમ્મુ, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના ત્રિરંગા પરના નિવેદન પર હોબાળો મચેલો છે. સોમવારે સવારે શ્રીનગરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ...

નવી દિલ્હી: દેશભરમાં આવતીકાલે સ્વતંત્રતા દિવસની પરંપરાગતરીતે ઉજવણી કરવામાં આવનાર છે. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારત સ્વતંત્ર થયું હતું. બ્રિટનના...

નવી દિલ્હી, કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે આ વખતે 15 ઓગષ્ટે લાલ કિલ્લા પર અલગ જ અંદાજમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે....

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે આધ્યાત્મિકતા સાથે રાષ્ટ્રભક્તિ કરી દેશ વિદેશના યાત્રીકો ધન્ય બન્યા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી...

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) તાલુકાની પીપલોદ ગામમાં આવેલ કમલ હાઈસ્કૂલમાં ૭૫ મોં પ્રજાસત્તાક દિન સાથે સાથે કમલ હાઇસ્કુલ ૬૪ મી...

નવી દિલ્હી, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે માનવ અધિકારના મુદ્દા પર તેનો વાર્ષિક વિશ્લેષણાત્મક અહેવાલ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં તેમણે દ્ગઝ્રઇમ્ના...

બ્રિટનમાં ખાલિસ્તાનીઓએ તિરંગાનું અપમાન કર્યું-દિલ્હીમાં બ્રિટિશ રાજદૂતને હાજર કર્યાં નવી દિલ્હી, બ્રિટનમાં એક વિરોધ પ્રદર્શન દરમ્યાન અમુક ખાલિસ્તાનીઓએ રાષ્ટ્રીય ધ્વજનું...

નવી દિલ્હી, બ્રિટેનમાં એક વિરોધ પ્રદર્શન દરમ્યાન અમુક ખાલિસ્તાનીઓએ રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કર્યું છે. લંડનમાં આવેલ ભારતીય હાઈકમિશનમાં ખૂબ હોબાળો...

જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી પોલીસ પ્લાટુનનું નિરીક્ષણ કર્યુ પ્રતિનિધિ.મોડાસા. અરવલ્લી જિલ્લાકક્ષાનો ૭૪મો પ્રજાસત્તાક પર્વ મેઘરજની પી.સી.એન હાઈસ્કૂલ...

વાॅશિંગ્ટન, અમેરિકાના કેલિફોર્નિયામાં સોમવારે (૨૩ જાન્યુઆરી)ના રોજ થયેલી ફાયરિંગમાં કુલ ૯ લોકોના મોત થયા હતા. પોલીસે આ ઘટનાના શંકાસ્પદને કસ્ટડીમાં...

એ જમાનામાં ટપાલી બધાને બહુ વહાલો લાગતો, કોઈ આગંતુકની રાહ જાેવાતી હોય તે રીતે બધા ટપાલની રાહ જાેતા. વતનથી દૂર...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિત સુનીલ ભટ્ટની હત્યા બાદ આંતકીઓએ બિન મુસ્લિમો માટે ચેતવણી જાહેર કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.