Western Times News

Gujarati News

Business

જીવન વીમાનો ઓછો વ્યાપ ધરાવતા બજારની સાથે મળીને ભારતની વૃદ્ધિ સફરને ટેકો આપતા વસ્તીના અનુકૂળ પરિબળો ભારતમાં અનેક દાયકાની વૃદ્ધિ...

ભારતના 520 રેલવે સ્ટેશનો પર યાત્રીયોને રેલ રેસ્ટ્રોની મદદથી મળશે-રેસ્ટોરન્ટ ફૂડની અત્યારે સુધી  220 સ્થળોએ ચાલતી ટ્રેનોમાં ભોજન પહોંચાડવામાં આવી...

વાસુ પ્રદાન કરે છે નેચરલ એક્ટિવ્સ સાથે કોકોઆ બટર, શીયા બટર, એલોવેરા અને ઓલ સિઝન બોડી લોશન અને સ્કીન ક્રીમ...

એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ કે જેનો હેતુ સમગ્ર માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઇક્વિટી અને ઇક્વિટી-સંબંધિત સિક્યોરિટીઝમાં રોકાણ કરીને મૂડીની મૂલ્યવૃદ્ધિ પૂરી પાડવાનો છે ·         સેમ્કો ફ્લેક્સી કેપ ફંડનો ઉદ્દેશ્ય રોકાણકારો માટે 3E સ્ટેપ વ્યૂહરચના થી સંપત્તિ ઊભી કરવાનો છે - ·         સેમ્કો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ ડિસ્ક્લોઝર સાથે નવા પારદર્શિતા અને ડિસ્ક્લોઝરના બેન્ચમાર્ક સેટ કરશે: ·         વ્યૂહરચનાની વિગતો આપવા અને રોકાણકારોને પ્રક્રિયા સમજવામાં મદદ કરવા માટે સેમ્કો યુનિટ હોલ્ડરની હેન્ડબુક પ્રકાશિત કરે છે. અમદાવાદ, 6 જાન્યુઆરી, 2022: સેમ્કો મ્યુચ્યુઅલ ફંડે આજે તેના પ્રથમ NFO “સેમ્કો ફ્લેક્સી કેપ ફંડ” ના...

રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર UK ની ફેરાડિયન લિમિટેડને હસ્તગત કરશે-ઉચ્ચ ઘનતા પ્રદાન કરતી, ટકાઉ અને સ્પર્ધાત્મક કિંમત ધરાવતી બેટરીની ટેકનોલોજી...

·         ઇડીઆઇઆઇ ARIIA– 2021માં તમામ સાત કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવનાર ગુજરાતની એકમાત્ર સંસ્થા ·         ભારત સરકારના શિક્ષણ રાજ્યમંત્રી ડો. સુભાષ...

નવી દિલ્હી, ભારતની જાણીતી આયુર્વેદિક અને નેચરલ હેલ્થકેર કંપની ડાબર ઈન્ડિયા લિમિટેડે આજે ડાબર વીટાના લોન્ચ સાથે હેલ્થ ફૂડ ડ્રિંક...

શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અજય મોકરિયાના મતે ઈલેક્ટ્રીક વ્હીકલ્સ અપનાવવા બાબતે લોજિસ્ટિક્સ સેક્ટર બીજા ક્ષેત્રો...

·         ડિપોઝિટની રકમનો ઉપયોગ સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યાંકો પર કેન્દ્રિત વિવિધ પ્રોજેક્ટ/કંપનીઓને ધિરાણ કરવા માટે થશે ·         રિટેલ અને...

ડિજિટલ ક્યુઆર/એસએમએસ સ્ટ્રિંગ મારફતે કેશલેસ પેમેન્ટ સોલ્યુશન્સની સુવિધા આપવા ઇ-રુપીનો ઉપયોગ કરનારું પ્રથમ રાજ્ય બન્યું, જેને ઓળખ કરાયેલી સંસ્થાઓમાં સરળતાપૂર્વક...

મુંબઈ, સ્પાર્ક મિન્દાની ફ્લેગશિપ કંપની મિન્દા કોર્પોરેશન લિમિટેડ (“મિન્દા કોર્પ” અથવા “કંપની” તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે;NSE: MINDACORP, BSE: 538962)ને...

ભારતના ટાઈલ્સ હબ ગણાતા મોરબીમાં 1.5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં શોરૂમ ઊભો કરવાની કંપનીની યોજના, આ શોરૂમમાં એક જ સ્થળે...

મુંબઈ, એસ્ટ્રલ લિમિટેડએ આજે વિવો પ્રો કબડ્ડી લીગ સિઝન 8માં ગુજરાત જાયન્ટ્સ સાથે એની જોડાણની જાહેરાત કરી હતી. એસ્ટ્રલ ગુજરાત...

નવું ટાટા એમડી ચેક એક્સપ્રેસ RT-PCR ટેસ્ટિંગ સોલ્યુશન ઓમિક્રોન વેરિઅન્ટ માટે પરીક્ષણોમાં વધારાની જરૂરિયાત પૂરી કરશે વેરિઅન્ટ-પ્રૂફ છે અને ઝડપથી...

વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટીએ ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા રાજ્યના ઇવી ઉદ્યોગની વૃદ્ધિને વેગ આપવા ઇલેક્ટ્રિક વ્હિકલ એન્સિલરી ક્લસ્ટર ઊભું...

ટિયર વન શહેરોમાં મુંબઇ, દિલ્હી ટોચનાં શહેર, જ્યાંનાં લોકો ડોક્ટર્સની ઓનલાઇન સર્ચ કરે છે ટિયર-ટુ  શહેરોમાં પટણા સૌથી વધુ ઓનલાઇન...

નાણાકીય વર્ષ 2019-20માં આવકની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું સંપૂર્ણ વેલ્યુ ઇકોમર્સ પ્લેટફોર્મ સ્નેપડિલ લિમિટેડ (સ્નેપડિલ)એ આઇપીઓ માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ...

શ્રેષ્ઠ સામાજિક કાર્યો માટે ટેક્નોલોજીનું સર્જન કરનારા ૧૦૦ ઉત્તમ વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો હેતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કમ્પ્યુટર સાયન્સ, મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગ,...

ગોદરેજ એપ્લાયન્સિસે ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર્સમાં નેનો ડિસઇન્ફેક્શન ટેકનોલોજી સાથે ઉપભોક્તાઓ માટે ખાદ્ય પદાર્થોની સલામતી વધારી એના પોર્ટફોલિયોમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા...

મુંબઈ, વિયેતનામની નેશનલ એસેમ્બલીના ચેરમેન હિઝ એક્સેલન્સી વુઓન્ગદિન્હ હ્યુ, વિયેતનામના નાયબ વડાપ્રધાન ડો. લે માન્હ હંગ (પેટ્રોવિયેતનામના પ્રેસિડેન્ટ અને સીઇઓ)...

મુંબઈ, ટાટા કેમિકલ્સને કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્સ્ટ્રી (CII) દ્વાર ટોપ 25 મોસ્ટ ઇનોવેટિવ કંપનીઓમાં સ્થાન મળ્યું છે. આ એવોર્ડ તમામ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.