Western Times News

Gujarati News

Entertainment

મુંબઈ, સિંગર, એક્ટર અને ટીવી શો હોસ્ટ આદિત્ય નારાયણ હાલ સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ ૧૩'માં વ્યસ્ત છે. તે બેક...

મુંબઈ, જંગલી પિચ્ચર્સની ફિલ્મ ડૉક્ટર જીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 'ડૉક્ટર જી' ફિલ્મમાં એક્ટર આયુષ્માન ખુરાના, રકુલપ્રીત સિંહ અને...

અભિનેત્રી નેહા જોશી એન્ડટીવી પર નવા ફેમિલી ડ્રામા "દૂસરી મા"માં યશોદાનું મુખ્ય પાત્ર ભજવવાની છે. વાર્તા ઉત્તર પ્રદેશમા પતિ, બે...

મુંબઈ, બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં અવારનવાર ચોંકાવનારા ખુલાસા થતા રહે છે. મહિલા કલાકારોને ઈન્ડસ્ટ્રીમાં ઘણું બધું સહન કરવું પડે છે. કેટલાકને કાસ્ટિંગ...

મુંબઈ, બોલિવુડના જાણિતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું દિલ્હી છૈંૈંસ્જીમાં સારવાર દરમિયાન મોત થયું છે. જીમમાં કસરત દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો...

રાષ્ટ્રીય પુત્રી દિવસ દર વર્ષે આપણા જીવનમાં યુવા મહિલા અને છોકરીઓની સરાહના કરવાનું યાદ અપાવવા અને સરાહના કરવા માટે ઊજવવામાં...

બેંગલુરૂ, તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક અભિનેત્રીના મોતે બધાને ચોંકાવી દીધા છે. ઉભરતી અભિનેત્રી પોલીન જેસિકા ઉર્ફે દીપા પોતાના એપાર્ટમેન્ટમાં...

મુંબઈ, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો મોટો દીકરો તૈમૂર જન્મ્યો ત્યારથી જ સતત મીડિયાના ફોટોગ્રાફર્સની નજરોમાં રહ્યો છે....

મુંબઈ, રાખી સાવંતનો એક્સ-બોયફ્રેન્ડ અને એક્ટર અભિષેક અવસ્થી છેલ્લા બે વર્ષથી જીવનમાં કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. વ્યક્તિગત જીવન...

મુંબઈ, પ્રિયંકા ચોપરા અને નિક જાેનસ પોપ્યુલર સેલિબ્રિટી કપલ પૈકીના એક છે. ૨૦૧૮માં નિક-પ્રિયંકાએ લગ્ન કર્યા ત્યારથી તેઓ સોશિયલ મીડિયા...

મુંબઈ, નવરાત્રી પહેલા ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક પોતાના નવા ગીત સાથે તૈયાર છે. ગરબાના રસિયાઓને પોતાના અવાજના તાલે ડોલાવતાં ફાલ્ગુની...

મુંબઈ, બોલિવૂડની સૌથી ક્યૂટ હિરોઈનોમાં ગણાતી શ્રદ્ધા કપૂર પોતાની સુંદર તસવીરો સમાયાંતરે ફેન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.