Western Times News

Gujarati News

Entertainment

એન્ડટીવી પર બાલ શિવમાં મહાદેવની ભૂમિકા ભજવતા સિદ્ધાર્થ અરોરાએ તાજેતરમાં પંજાબમાં અમૃતસર ખાતે સુવર્ણમંદિરની મુલાકાત લઈને આશીર્વાદ લીધા હતા. ઉપરાંત...

લોકપ્રિય રંગમંચ અને ટેલિવિઝન અભિનેત્રી એન્ડટીવી પર આગામી ફેમિલી ડ્રામા દૂસરી મામાં યશોદાનું પાત્ર સાકારનારી નેહા જોશીએ તેના લાંબા સમયના...

મુંબઈ, બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ છેલ્લા થોડા દિવસોથી રિલેશનશીપને લઈને ચર્ચામાં છે. શહેનાઝ ગિલ એક્ટર અને કોરિયોગ્રાફર રાઘવ જુયાલને...

મુંબઈ, બોલીવુડની બ્યૂટી કિયારા અડવાણી હાલમાં જ મુંબઈમાં કેઝ્‌યુઅલ લૂકમાં જાેવા મળી હતી. કિયારા અડવાણીના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં...

જન્માષ્ટમી ભગવાન કૃષ્ણના જન્મદિવસને મનાવવા માટે જોશભેર ઊજવવામાં આવે છે. દુનિયાભરના લોકો વિવિધ રીતે આ તહેવાર મનાવે છે. એન્ડટીવીના કલાકારોએ...

જન્માષ્ટમી ભગવાન કૃષ્ણના જન્મદિવસને મનાવવા માટે જોશભેર ઊજવવામાં આવે છે. દુનિયાભરના લોકો વિવિધ રીતે આ તહેવાર મનાવે છે. એન્ડટીવીના કલાકારોએ...

જન્માષ્ટમી ભગવાન કૃષ્ણના જન્મદિવસને મનાવવા માટે જોશભેર ઊજવવામાં આવે છે. દુનિયાભરના લોકો વિવિધ રીતે આ તહેવાર મનાવે છે. એન્ડટીવીના કલાકારોએ...

બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડને લઈને ખિલાડી કુમારે મૌન તોડ્યું એક ફિલ્મ બનાવવા માટે ઘણા લોકોની મહેનત અને પૈસા લાગે છે, આવી...

એન્ડટીવી પર એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરના આગામી એપિસોડમાં વિધવાનાં પુનર્લગ્ન માટે સામાજિક ન્યાય અને લડાઈ ચાલુ રહેશે. નરોત્તમ જોશી (વિક્રમ દ્વિવેદી) પોતાની બહેન નિર્મલા સંકળાયેલી હોવા છતાં વિધવાનાં પુનર્લગ્નનો ભારપૂર્વક વિરોધ કરે છે. તે નિર્મલાને અભય સાથે પરણવાથી રોકવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. જોકે  ભીમરાવ (અથર્વ) અને રમાબાઈ (નારાયણી મહેશ વર્ણે) નિર્મલાની પડખે રહે છે અને તેના અધિકારોનું રક્ષણ કરવા અને તેને અભય સાથે પરણવામાં મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવા માગતાં નથી. યુવાન ભીમરાવનું પાત્ર ભજવતો અથર્વ કહે છે, “નરોત્તમ વિધવાનાં પુનર્લગ્ન કરાવવા માટે વિરોધમાં છે અને ભીમરાવ તેની વિધવા બહેન નિર્મલાને ટેકો આપે છે. નરોત્તમ પોતાના સાળા અભય સાથે નિર્મલાને પરણતી રોકવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. જોકે ભીમરાવ અને રમાબાઈ અભય અને નિર્મલાની પડખે રહે છે, જેને લઈ નરોત્તમ તીવ્ર પગલાં લેવા માટે મજબૂર બને છે. આથી નરોત્તમ તેમને રોકવા માટે શું કરશે અને ભીમરાવ નિર્મલો ન્યાય અપાવવા માટે કઈ રીતે લડશે તે જોવું રહ્યું.”

કરીના કપૂરે શેર કર્યો વીડિયો કરીના કપૂરે કહ્યું પેપરનો ઉપયોગ કરીને અમે ટિમનું પહેલું રોક બેન્ડ સ્ટેજ બનાવવાનો પ્રયાસ કર્યો...

રિધ્ધિમા સાહનીએ ફોટોગ્રાફ્સ શેર કર્યા કપૂર પરિવારના આ ફોટોમાં કરીના કપૂર, રણધીર કપૂર અને તેમની બહેન રીમા જૈન જાેવા મળી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.