મુંબઈ, એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશની જ્યારે બિગ બોસ ૧૫ના વિનર તરીકે જાહેરાત કરવામાં આવી ત્યારે આ અંગે લોકોની મિશ્ર પ્રતિક્રિયા સામે...
Entertainment
મુંબઈ, તેજસ્વી પ્રકાશ અને સિમ્બા નાગપાલ હાલ તેમના અપકમિંગ શો નાગિન ૬માં વ્યસ્ત છે. બંનેએ એકતા કપૂરના સુપર નેચરલ શો...
મુંબઈ, બિગ બોસ ૧૫નું ૩૦ જાન્યુઆરીએ ગ્રાન્ડ ફિનાલે યોજાયું હતું. 'બિગ બોસ ૧૫'ના ઘરમાં છેક સુધી ટકી રહેનારા કન્ટેસ્ટન્ટ્સમાંથી એક...
મુંબઈ, ધ કપિલ શર્મા શોમાં સૌથી વધુ વખત મહેમાન બનીને આવતાં કલાકારોમાં અક્ષય કુમારનું નામ મોખરે છે. શોની કાસ્ટ ઘણીવાર...
હાંસી, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલથી લોકપ્રિય થયેલી અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા જી પોતાની સામે હાંસીમાં એસસી-એસટી એક્ટ...
મુંબઈ, ટીવી શો ભાબીજી ઘર પર હૈ છેલ્લા ઘણા સમયથી લોકોનું મનોરંજન કરી રહી છે. વિભૂતિ નારાયણ મિશ્રા, શોના મુખ્ય...
મુંબઈ, ભારતના મહાન પાર્શ્વ ગાયકોમાંથી એક લતા મંગેશકરે રવિવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. ૯૨ વર્ષની વયે મલ્ટી ઓર્ગન ફેઈલ...
મુંબઈ, અંગદ બેદી પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીનો પુત્ર છે. વર્ષ ૨૦૦૪માં અંગદે ફિલ્મ 'કાયા તરણ'થી ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું....
મુંબઈ, ૫ જાન્યુઆરી ૧૯૭૬ના રોજ મુંબઈમાં જન્મેલા અભિષેક બચ્ચનને આજે કોઈ ઓળખની જરૂર નથી. અભિષેકની કારકિર્દી ઉતાર - ચઢાવવાળી રહી...
મુંબઈ, એક્ટર અને કોમેડિયન કપિલ શર્મા અને પત્ની ગિન્ની ચતરથ અનાયરા અને ત્રિશાન એમ બે બાળકોના માતા-પિતા છે. એક્ટર ઘણીવાર...
મુંબઈ, બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનની લોકપ્રિયતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી. સોશિયલ મીડિયા પર તેની મજબૂત ફેન ફોલોઈંગ...
ભારતરત્ન લતા મંગેશકરનું નિધન -પીએમ મોદી,રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,રાહુલ ગાંધી સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ,ફિલ્મ જગતની હસ્તીઓએ ઉડા શોકની લાગણી વ્યકત...
મુંબઈ, છેલ્લા 28 દિવસથી ભારતરત્ન ગાયિકા લતા મંગેશકર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ છે. હવે એક શૉકિંગ અપડેટમાં તેમની સારવાર...
મુંબઈ, નાના પડદાની જાણીતી અભિનેત્રી કરિશ્મા તન્ના પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લગ્ન કરવા તૈયાર છે. અભિનેત્રી ટૂંક...
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પરંતુ હવે કદાચ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ...
મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી સુસ્મિતા સેને ગયા ડિસેમ્બર મહિનામાં પોતાના બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે બ્રેકઅપની જાહેરાત કરી હતી. હવે બ્રેકઅપ પછી...
મુંબઈ, પુષ્પા ફિલ્મે માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં અનેક વિદેશમાં પણ ધૂમ મચાવી છે. દર્શકોએ તેના તમામ...
મુંબઈ, ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પાછલા થોડા સમયથી જાણે લગ્નગાળો ચાલી રહ્યો છે. રાજકુમાર રાવ-પત્રલેખા, વિકી કૌશલ- કેટરિના કૈફ, અંકિતા...
મુંબઈ, શાહરૂખ ખાનના ફેન્સ તેના અપકમિંગ પ્રોજેક્ટની માહિતી જાણવા માટે આતુર છે, ખાસ કરીને તે પ્રોજેક્ટ જેમાં એક્ટર રાજકુમાર હિરાની...
મુંબઈ, બોલીવૂડમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઈ છે. કાજાેલ પછી હવે એક વધુ દિગ્ગજ અભિનેત્રી કોરોના સંક્રમિત થયા છે. હવે...
મુંબઇ, શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, રાજ કુંદ્રા જે બિઝનેસમેન...
મુંબઇ, બિગ બોસ ૧૫ના સેકન્ડ રનર-અપ તરીકે જાહેર થયા બાદ, પ્રતીક સહજપાલને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. પ્રતીકે...
મુંબઇ, રૂપાલી ગાંગુલી સ્ટારર સીરિયલ 'અનુપમા' લોન્ચ થઈ ત્યારથી ટીઆરપી ચાર્ટમાં રાજ કરી રહી છે. લેટેસ્ટ ટ્રેકમાં જાેવા મળ્યું કે,...
મુંબઇ, બિગ બોસ ૧૫'માં ટોપ-૫માં પહોંચેલી એક્ટ્રેસ શમિતા શેટ્ટી શો પૂરો થયા બાદ પરિવાર સાથે સમય વિતાવી રહી છે. શમિતા...
આલિયા ભટ્ટ અભિનીત ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર રિલીઝ મુંબઈ, મોસ્ટ અવેટેડ આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર આવી ગયું છે. માત્ર...