Western Times News

Gujarati News

Entertainment

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર, શનાયા કપૂર અને અનન્યા પાંડે હાલમાં બાંદ્રાની એક રેસ્ટોરન્ટમાં જતાં જાેવા મળ્યા હતા. ત્યારે ત્યાં...

મુંબઈ, કન્નડની 21 વર્ષીય ટીવી અભિનેત્રી ચેતના રાજનું બેંગ્લુરુની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા બાદ અવસાન થયું હતું. ચેતનાને...

મુંબઈ, બોલિવુડના હાર્ટથ્રોબ વિકી કૌશલનો ૧૬ મે બર્થ ડે હતો. એક્ટર છેલ્લા એક અઠવાડિયાથી પત્ની કેટરીના કૈફ સાથે ન્યૂયોર્કમાં વેકેશન...

મુંબઈ, મનોરંજનની દુનિયામાં સૌથી ચર્ચામાં રહેતી સેલિબ્રિટીઝમાં રાખી સાવંતનું નામ ચોક્કસથી આવે. રાખી સાવંતના જીવનમાં ફરી એકવાર પ્રેમ આવ્યો છે....

મુંબઈ, બોલિવુડ એક્ટર અને આમિરખાનના ભાણિયા ઈમરાનખાને તેમની પત્નિ અવંતિકા મલિકને છૂટાછેડા આપવાનો ર્નિણય કરી લીધો છે. બંનેએ હજી સુધી...

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ભૂલ ભૂલૈયા ૨ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેણે એક વાતચીત...

મુંબઈ, સુષ્મિતા સેનની ભાભી અને અભિનેત્રી ચારુ અસોપા અત્યારે મધરહુડની મજા માણી રહી છે. ચારુ અસોપાએ નવેમ્બર, ૨૦૨૧માં દીકરીને જન્મ...

મુંબઈ, મનોરંજન જગતમાં ટેલેન્ટેડ ડાન્સર અને કોરિયોગ્રાફરની યાદીમાં તુષાર કાલિયાનું નામ ચોક્કસથી આવે, તુષાર કાલિયાએ કેટલાય કલાકારો સાથે કામ કર્યું...

મુંબઈ, રવિવાર (૧૫ મે)ની સવાર દુનિયા માટે ચોંકાવનારા સમાચાર લઈને આવી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલ-રાઉન્ડર એન્ડ્રૂ સાયમન્ડ્‌સના નિધનના સમાચાર સૌને હચમચાવી...

મુંબઈ, બોલિવૂડ એક્ટર રણવીર સિંહની ફિલ્મ 'જયેશભાઈ જાેરદાર'એ રિલીઝના પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. રિલીઝના પ્રથમ...

કેરળ, મોડલ અને મલયાલમ એક્ટ્રેસ સહાનાનું રહસ્યમય રીતે મૃત્યુ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, સહાનાનો મૃતદેહ તેના ઘરના બાથરૂમમાંથી...

મુંબઈ, અભિનેતા બોબી દેઓલની સુપરહિટ વેબ સીરિઝ આશ્રમની ત્રીજી સિઝનનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. કાશીપુર વાળા બાબા નિરાલાનું સામ્રાજ્ય...

મુંબઈ, ટીવીનાં પોપ્યુલર એક્ટર કરણ કુન્દ્રા હાલમાં દરેક જગ્યાએ છવાયેલો છે. બિગ બોસમાં તેજસ્વી પ્રકાશ સાથે તેના રિલેશનશિપ અને પછી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.