Western Times News

Gujarati News

Entertainment

મુંબઈ: મહારાજગંજ જિલ્લામાં જિલ્લા ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતમાં એક સામાજિક કાર્યકર અને વકીલે, ફિલ્મ 'સડક ૨’ના પોસ્ટરમાં ફિલ્મ નિર્માતાઓ મહેશ ભટ્ટ,...

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા’ ના ટાઇટલ ટ્રેકની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે. તેમજ સુશાંતને સૌ...

મુંબઈ: અભિનેત્રી કરિશ્મા કપૂરે શુક્રવારે પોતોના જૂના દિવસોને યાદ કરતા એક વાક્ય શેર કર્યુ કે કેવી રીતે તેમણે ચિતા સાથે...

મુંબઈ: સુઝૅન ખાન હેરકટ કરવા પહોંચી તો તેના માટે આખું સૅલોન બંધ કરવામાં આવ્યું હતું. હાલમાં લાૅકડાઉનને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગનું...

મુંબઈ: બોલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર લુધિયાનામાં તેમના પ્રિય સિનેમા હોલ રેખીની હાલત જાઈને ખૂબ જ ઉદાસ છે. અભિનેતાએ ટિ્‌વટર પર...

મુંબઈ: ગાયક અરમાન મલિકે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના માનમાં પોતાનું નવું ગીત રિલીઝ કરવાનું મુલતવી રાખ્યું છે. તેમણે રવિવારે ટ્‌વીટ કરીને...

મુંબઈ: સપ્તાહના અંત પર અભિનેત્રી મૌની રોયએ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક ખુશ તસવીરો શેર કરી છે. આમાં મૌની રેડ બિકીનીમાં...

મુંબઈ: મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ઇમ્યુનિટી બૂસ્ટર વિશે જણાવી રહી છે. બોલિવૂડ...

મુંબઈ: શનિવારે સુષ્મિતા સેન ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સેશન કર્યું હતું અને પોતાના ચાહકો સાથે વાતચીત કરી હતી. જે દરમિયાન સુષ્મિતા ...

મુંબઈ: સોનાક્ષીએ એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. એ વિડિયોમાં તે તેની ‘રાઉડી રાઠોર્ડ ના ગીતના ડાન્સની રિહર્સલ કરી...

મુંબઈ: આયુષ્માન ખુરાના હાલમાં ચંડીગઢમાં સાઇક્લિંગ કરી રહ્યો છે. લાકડાઉનને કારણે તે મુંબઈમાં ફસાયો હતો, પરંતુ તે હાલમાં તેની ફૅમિલી...

મુંબઈ: કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના દીકરા તૈમૂર અલી ખાનની પોપ્યુલારિટી કોઈ સ્ટારથી ઓછી નથી. અવારનવાર તે પેરેન્ટ્‌સ...

~ દિલ બેચારા સાથે શરૂઆત કરતાં લોન્ચ કરવામાં આવનારી અમુક બહુપ્રતિક્ષિત બ્લોકબસ્ટર ફિલ્મોમાં લક્ષ્મી બોમ્બ, ભુજ, સડક 2 અને ધ બિગ...

મુંબઈ: અમ્રિતા રાવ હાલમાં ઇકો-કાન્શિયસ ગણેશ ચતુર્થી સેલિબ્રેશનનો પ્રચાર કરી રહી છે. એટલે કે કોરોનાનો અંત ન આવે ત્યાં સુધી...

મુંબઈ: ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો સોશિયલ મીડિયા પર એક્ટિવ જાવા મળી રહ્યા છે. ‘તારક મહેતા કા...

કાર્નિવલ મોશન પિક્ચર્સના બેનર હેઠળ પ્રોડ્‌યુસ થયેલ છે ? મુખ્ય ભૂમિકામાં પ્રતિભાશાળી સ્ટાર કાસ્ટને હોસ્ટ કરવાની ફિલ્મ જૂલાઇ ૨૦૨૦ઃ દિવ્યેન્દુ...

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સેલેબ્સ હવે ડિપ્રેશનને લઈને પોતાની વાત સામે મૂકી રહ્યા છે. સેલેબ્સે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.