Western Times News

Gujarati News

ભોજપુરી સ્ટાર મોનાલિસાએ ફરી વખત દેખાડ્યા જલવા

મુંબઈ: ભોજપુરી ફિલ્મોથી અભિનયની શરૂઆત કરનારી મોનાલિસા આજે ટીવીના પડદા પર છવાયેલી છે. એટલું નહીં તે બોલીવુડમાં પણ પગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે. એ જ કારણ છેકે, છેલ્લાં ઘણાં સમયથી મોનાલિસા સતત સોશલ મીડિયા પર છવાયેલી રહે છે. મોનાલિસા પોતાની હોટ તસવીરો સોશલ સાઈડ પર મુકીને ફેન્સને ખુશ કરતી રહે છે. મોનાલિસાની અદાઓ પર લાખો લોકો ફિદા છે. એવામાં ફરી એકવાર મોનાલિસાએ એક ફોટો શૂટ કરાવીને ફેન્સને સરપ્રાઈઝ આપી છે.

ભોજપુરી ફિલ્મોની સ્ટાર અને ટીવી સીરિયલની કલાકાર મોનાલિસા પોતાની કાતિલ અદાજાે અને સેક્સી ફિગરના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે મોનાલિસાએ એક નવું જ ફોટોશૂટ કરાવીને ફેન્સને સરપ્રાઈઝ આપી દીધી છે. આ તસવીરો હૈદરાબાદની છે. હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં મોનાલિસાએ કાતિલ અંદાજમાં અનોખુ ફોટોશૂટ કરાવ્યું છે. મોનાલિસાને આ અનોખો અંદાજ પણ સોશલ મીડિયા પર છવાઈ ગયો છે.

મોનાલિસા હાલ હૈદરાબાદમાં છે. ત્યાંના ફેમસ હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટી ખાતે મોનાલિસા ફોટોશૂટ કરાવી રહી છે. અલગ અલગ અંદાજમાં પોઝ આપીને મોનાલિસાએ ધૂમ મચાવી છે. હાલ મોનાલિસા હૈદરાબાદમાં જલવા બિખેરીને જલસા કરી રહી છે. મોનાલિસાની આ તસવીરો જાેઈને સૌ કોઈ તેના વખાણ કરી રહ્યું છે.

જેવી આ તસવીરો સોશલ સાઈડ પર મુકવામાં આવી કે તુરંત જ ફેન્સે તેને લાઈક કરીને તેના પર કોમેન્ટ આપવાનું શરૂ કરી દીધું છે. મોનાલિસા તેના સેક્સી ફિગર અને બોલ્ડનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. મોનાનો આ અંદાજ લોકોને ખુબ પસંદ છે. હાલ મોનાલિસા નમક ઈશ્ક કા નામના ટીવા શોમાં દેખાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.