Western Times News

Gujarati News

Ahmedabad

મહાત્મા ગાંધીના આદર્શો અને જીવનમૂલ્યો આજે પણ વિશ્વને પ્રેરણા આપે છે - ગાંધીમૂલ્યોમાંથી આપણે ઘણું શીખવાનું છે: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રી એન્થની...

સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ને કાંકરિયા બાલવાટિકા એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ૨૦૧૯માં જે રાઈડ તૂટી પડવાની...

અમદાવાદ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૪ ટેસ્ટ મેચની સિરિઝની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવી હતી. મેચના દિવસે...

અમદાવાદ, ભાવનગર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી થયેલા કમોસમી વરસાદથી અને ભારે પવન સાથે વરસાદ આવતા ખેડૂતોના ખેતરમાં રહેલ પાકને...

અમદાવાદના ધોરણ-૧૦-૧૨ના ૧.૯૧ લાખ વિદ્યાર્થીઓ-ફી બાકી હોય તો પણ સ્કૂલો વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી શકશે નહીં અમદાવાદ, અમદાવાદ શહેર અને...

https://twitter.com/i/status/1633685801455214592 અમદાવાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અને ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસ સાથે ગુરુવારે અમદાવાદ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બોર્ડર-ગાવસ્કર...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો સુપોષિત કિશોરી મેળો (માહિતી) અમદાવાદ, અમદાવાદના નરોડા...

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હીથી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોલાથી લોકોને રૂ.૧૧૦.૭૭ કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે અમદાવાદ, આપણું અમદાવાદ સ્માર્ટ...

ફી બાકી હોય તો પણ સ્કૂલો વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી શકશે નહીં અમદાવાદ, અમદાવાદ શહેર અને ગ્રામ્યના ૧.૯૧ લાખ વિદ્યાર્થીઓ...

અમદાવાદ,  રાજ્યમાં ગઈકાલે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને અનેક તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન કેટલીક જગ્યાએ...

અમદાવાદ, હાલ ગુજરાતની મોટાભાગની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે એક્ટિવ બની છે. ત્યારે અમદાવાદ જિલ્લાની સાણંદ જીઆઇડીસીની...

અમદાવાદ, ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોવિડ મહામારીથી રાહત જાેવા મળી રહી છે. લોકો રોજિંદા જીવનમાં પહેલાની જેમ યોગ્ય રીતે...

(એજન્સી)અમદાવાદ, વર્લ્ડ હેરીીટેજ સીટી અમદાવાદના કોટ વિસ્તારની પોળોમાં કેટલાક કોર્પોરેટરો અને કાર્યકરોની રહેમનજરી દુકાનો અને ગોડાઉનો બની ગયાં બાદ સ્થાનીકોને...

ર.૬પ કરોડના અંદાજ સામે ૪.૮૭ કરોડની દરખાસ્ત આવી (એજન્સી)અમદાવાદ, રોજના એક કરોડની ખોટ કરતી એએમટીએઅસમાં જમાલપુર ડેપોમાં ઈલેકટ્રીક ચાર્જીગની સીસ્ટમ...

કેટલીક જગ્યાએ હોળી પ્રગટાવેલી હતી ત્યાં પવન ફૂંકાતા સળગતા કોલસા ઉડ્યા હતા.  અમદાવાદમાં હોલિકા દહનના એક કલાક પહેલા જ વાતાવરણમાં...

7500 હાઇરાઈઝ બિલ્ડીંગના રહીશોના જીવ જાેખમમાં: શહેઝાદખાન પઠાણ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરને સ્માર્ટ સીટીનો દરજ્જાે આપવામાં આવ્યો છે, શહે૨ના ૪૮...

સૌરાષ્ટ્રમાં કરા પડ્યાઃ અમરેલીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયાઃ અમદાવાદમાં મોડી સાંજે તોફાની પવન સાથે વરસાદ અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.