Western Times News

Gujarati News

Ahmedabad

(એજન્સી)અમદાવાદ, શહેરમાં વિશાલા પાસે રમકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. રમકડાના ગોડાઉન પર ૧૫થી વધુ ફાયર ફાઇટર કામે લાગ્યા હતા....

આ ઉપરાંત હોસ્પિટલ, નર્સીગ હોમ, આરોગ્ય કેન્દ્રો શૈક્ષણીક સંસ્થા કોર્ટ ધામિર્ક સ્થળોથી ૧૦૦ મીટરની ત્રિજયામાં ફટાકડા ફોડી શકાશે નહી. (એજન્સી)અમદાવાદ,...

અ.મ્યુનિ.કો.ની સફાઈ ઝૂંબેશ: 'સ્વચ્છતા હી સેવા' હેઠળ શહેરના 7 ઝોનમાં મ્યુનિસિપલ ઝોનલ ઓફિસો, મ્યુનિસિપલ કચેરીઓ અને સબ ઝોનલ કચેરીઓ તેમજ...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ડ્રોન શોમાં ગુજરાતના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રોત્સાહક ઉપસ્થિતિ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત...

પેટ્રોલ પંપની ઓફિસમાં બે લૂંટારાઓએ પ્રવેશી લૂંટ ચલાવી-લૂંટના સ્થળની રેકી કરી હતી.  (એજન્સી)અમદાવાદ, શહેરમાં પેટ્રોલ પંપમાં પિસ્ટલથી લૂંટ ચલાવીને ભાગતા...

આનંદ નગરમાંથી ધડથી માથું અલગ કરાયેલી અર્ધ બળેલી લાશ મળી (એજન્સી)અમદાવાદ, અમદાવાદના આનંદ નગર વિસ્તારમાં આવવાનું જગ્યાએથી ધરતી માથા વગરની...

અમદાવાદ, રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ...

અમદાવાદ, શહેરના અસલાલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા હત્યાના ગુનાનો ભેદ ઉકેલીને પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ કરતા...

કોરોનાકાળ બાદ કાર્ડિયાક હોસ્પિટલ્સમાં સરેરાશ કોઈ જ નોંધપાત્ર વધારો જોવા મળેલો નથી: શહેરના નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ઉત્તર પશ્ચિમ ઝોનના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી / ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી...

સાયન્સ સીટી ખાતે નવા તૈયાર કરાયેલા મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેન શોનું લોકાર્પણ  સાયન્સ સિટીના આકર્ષણમાં સતત વૃદ્ધિ કરવાના ઉપક્રમમાં વધુ...

'નો ડ્રોન ફ્લાય ઝોન' અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું તા.૦૫/૧૦/૨૦૨૩થી તા.૧૯/૧૧/૨૦૨૩ સુધી ICC Cricket World Cup 2023ની મેચો રમાનાર...

પશ્ચિમ રેલવે દ્વારા કાયદેસર ટિકિટ સાથે મુસાફરી કરવાનો આગ્રહ-અમદાવાદ ઓક્ટોબર 2023 સુધી ટિકિટની ખાસ તપાસના અભિયાન દ્વારા રૂ. 15.53 કરોડ...

(એજન્સી) અમદાવાદ, શહેરમાં દર એકાદ બે દિવસે મળી આવતું એમડી ડ્રગ્સ, કફ સિરપ, ગાંજાે સહિતના નશીલા પદાર્થ એ સૂચવી રહ્યા...

રખડતાં ઢોર કરતાં કૂતરાઓ માટે ફરિયાદોની સંખ્યા વધારે (પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ અમદાવાદ શહેરમાં રખડતાં ઢોર પકડવા ઝુંબેશ...

અમદાવાદ, અમદાવાદ શહેરના કેટલાક બિલ્ડરો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા હતા. શહેરના બે થી ત્રણ બિલ્ડર ગ્રુપ ઉપર દરોડા પાડવામાં...

ગાંધીનગર, ગાંધીનગરના અડાલજ નજીક નબીરાએ રોકેટ ગતિએ બીએમડબલ્યુ ચલાવી ડિવાઈડરને અથડાવતા અકસ્માત સર્જાયો હતો. તેજ ગતિના કારણે કારની તમામ એરબેગ...

(પ્રતિનિધી) અમદાવાદ, સ્માર્ટ સિટી અમદાવાદમાં મ્યુનિ.કોર્પાે.દ્વારા સપ્લાય થતાં પ્રદૂષિત પાણી અને બેરોકટોક વેચાણ થઈ રહેલાં બિનઆરોગ્યપ્રદ આહારને કારણે કમળો, કોલેરા...

હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતે ફુટ ઓવર બ્રીજ (FOB)નું નિર્માણની કામગીરી અનુસંધાને વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન નક્કી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.