Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, નારોલ વિસ્તારમાં વીજ ચોરી ચકાસણી કરવા ગયેલા ટોરેન્ટ પાવરના જુનીયર એકિઝકયુટીવને ત્રણ વ્યકિતઓએ અહી આવીને કેમ હેરાન કરો છો...

(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ રાખવા અને હેરફેર બાબતે વિધેયક-ર૦રર બહુમતીના જાેરે રાતે પસાર કરાયું હતું....

(એજન્સી) અમદાવાદ, નરોડામાં દારૂના અડ્ડા પર રેડ કરવા માટે ગયેલા પોલીસ કર્મચારીઓને માર મારવાનો વિવાદ હજુ શાંત નથી પડ્યો ત્યાં...

ત્રિ-પાંખિયા જંગ તથા સંભવિત ધૃવીકરણને જાેતા મોટા ફેરફારની શક્યતા (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાતમાં ચૂંટણીનો સળવળાટ શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષો...

અમદાવાદ, ભારતમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે રીતે રહેતા નાઇઝિરિયન યુવકનો પર્દાફાશ ઇમિગ્રેશનના ઓફિસરોએ કરતા ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી છે....

અમદાવાદ, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો રોડ શો થોડીવારમાં શરૂ થશે. રોડ શો નિકોલ ઉત્તમનગર ખોડિયાર...

અમદાવાદ વિશ્વ પાટીદાર સમાજ સરદાર ધામ ખાતેથી તાલીમ મેળવી સરકારી સેવામાં નિમણુક પામેલા ૧૧૧૬ જેટલા અધિકારીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરાયા...

એક જ મહિનામાં ૧૦ થી વધુ ઈવેન્ટ્સ કરી શાળાઓ, હોસ્પિટલ, શ્રી સત્ય સાંઈ વિદ્યામંદિર, ગર્લ્સ હોસ્ટેલ જેવા સંસ્થાઓમાં આ મશીનનું...

સમાજ એ જરૂરિયાત માટેનું સાધન નથી પરંતુ સ્વમાનથી જીવવા માટેનું હથિયાર છે તેમજ તેને ધારદાર રાખવુ એ યુવાનો ની જવાબદારી...

(એજન્સી)અમદાવાદ, ઈંધણ ઘઉ ખાધ તેલ સહીતની વિવિધ ખાધ ચીજાે મેટલ સહિતની વિવિધ કોમોડીટીઓ મોઘી થતા ફુગાવા પ્રેરીત ભાવવધારાની સ્થિતી સર્જાઈ...

(એજન્સી)અમદાવાદ, ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા હાથ ધરાયેલી ધોરણ-૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષાની તૈયારી કરવાની ચિંતા વચ્ચે...

બાપુનગર પોલીેસે રેડ કરી તબીબને ઝડપ્યો, ૪૬ જાતના ઈન્જેકશન-દવા જપ્ત (એજન્સી)અમદાવાદ, બાપુનગર વિસ્તારમાં ઘણા સમયથી દવાખાનું ખોલી લોકોને દવા-ઈન્જેકશન આપનાર...

(એજન્સી) અમદાવાદ, ઔડા હેઠળની બોપલ-ઘુમા નગરપાલિકાને ગત તા.૧૮મી જૂન, ર૦ર૧ એ મ્યુનિસિપલ તંત્રના ભેળવી દેેવાઈ હતી. આની સાથે ચિલોડા, કઠવાડા,...

(એજન્સી) અમદાવાદ, શહેરની મધ્યમાં થઈને વહેતી સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમોના ગંદા પાણી છોડાઈ રહ્યા છે. તાજેતરમાં જ આ મુદ્દેે હાઈકોર્ટે...

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતના રાજકારણમાં મોટાપાયે ધ્રુવીકરણને લઈને પાછલા કેટલાક દિવસોથી અટકળો શરૂ થઈ ગઈ છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ- કોંગ્રેસ...

(પ્રતિનિધિ) અમદાવાદ, ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ‘કેરી’ સૌ કોઈને અચૂક યાદ આવે. કેસર- હાફુસ સહિતની કેરીનો...

અમદાવાદ, અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગાળો બોલવાની ના પાડતા ચાકુથી હુમલો કરાતા એક યુવકનું મોત નીપજ્યુ તેમજ 2 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની...

અમદાવાદ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આવનાર ૬ એપ્રિલના રોજ ગુજરાત પ્રવાસે છે. ઐતિહાસિક દાંડી માર્ચના અંતિમ દિવસ એટલે કે...

અમદાવાદ, બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ત્યારથી, જીવન આસ્થા હેલ્પલાઈનના (૧૮૦૦ ૨૩૩ ૩૩૩૦) કાઉન્સેલરોને આત્મવિશ્વાસના અભાવના મુદ્દા સામે ઝઝૂમી રહેલા વિદ્યાર્થીઓ...

૩૭૮ બેડ અને ર૦ આઈ.સી.યુ. બેડ ઉપલબ્ધ થશે (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી ૧૯૩૧ની સાલમાં કાર્યરત...

GST પ્રશ્નોને લઈ વહેપારીઓ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાશેઃ પરેશભાઈ ચોકસી ઘાંચીની પોળમાં અત્યાધુનિક બિલ્ડિંગ બનાવાયુ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ માણેકચોક સોના-ચાંદીના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.