Western Times News

Gujarati News

Ahmedabad

રીવરફ્રન્ટ વેસ્ટની ઘટનાઃ વેપારી એક્ઝીબિશન જાેવા આવ્યા હતા (પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં રહેતાં અને આફ્રીકામાં વેપાર કરતાં વેપારી પોતાનાં મિત્ર સાથે રીવરફ્રન્ટ...

ગાંધીનગર , કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફરી ૮ મહાનગરોમાં રાત્રી કર્ફ્‌યૂ લંબાવવાનો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે...

કોરોનાની બીજી લહેરમાં ઔધોગિક એકમોના ઓક્સિજન વપરાશ પર કાપ મૂકીને પણ હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડી દર્દીઓના જીવ બચાવ્યા :નાયબ મુખ્યમંત્રી શ્રી...

(હિ.મી.એ),અમદાવાદ, અમદાવાદ શહેરમાં વરસાદને કારણે ઠેકઠેકાણે રોડ તૂટી ગયાં છે અને રસ્તા પર ગાબડાં પડી ગયાં છે. ત્યારે મ્યુનિસિપલ તંત્રએ...

અમદાવાદ, કોરોના મહામારીને કારણે પ્રત્યેક વ્યક્તિનું જીવન પ્રભાવિત થયું છે. કામદારો હોય, વેપારીઓ હોય કે પછી વિદ્યાર્થીઓ હોય, તમામ લોકોએ...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં વરસાદને કારણે ઠેકઠેકાણે રોડ તૂટી ગયાં છે અને રસ્તા પર ગાબડાં પડી ગયાં છે. ત્યારે મ્યુનિસિપલ તંત્રએ...

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી ૨૭-૨૮ સપ્ટેમ્બરના રોજ મળશે. આ અંગે સંસદીય બાબતોના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે બે...

અમદાવાદ, શહેરમાં જ્યાં ૫. ૨૫ લાખ કોમર્શિયલ પ્રોપર્ટી છે ત્યારે તેની સામે શહેરમાં પ્રોફેશનલ કરદાતામાં માત્ર ૩.૨૫ લાખ નોંધાયેલા કરદાતા...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બની રહયો છે. શહેરમાં ડેન્ગ્યુ- ચીકનગુનીયા જેવા જીવલેણ રોગના કેસ ચિંતાજનક...

અમદાવાદ, ધોરણ 6થી 8ની સ્કૂલો ગુરુવારથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમંત્રી મંડળની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ...

શહેરમાં સ્થાનિક ગુંડાઓ વધ્યા: સામાન્ય નાગરીકોને પરેશાન કરવાના કિસ્સા છાશવારે સામે આવે છે (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં એક તરફ પોલીસ ગુનેગારોને...

અમદાવાદ, ઘરકામ કરીને ગુજરાન ચલાવતા ગોમતીપુરના રહેવાસી લલિતાબેન સોલંકીએ હાલમાં જ તેમની બે દીકરીઓ પ્રિયંકા અને વંદનાને ખાનગી સ્કૂલમાંથી ઉઠાડીને...

અમદાવાદ, શહેરમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને કેટલાક લોકો આપઘાત કરે છે તો કેટલાક લોકો ઘર છોડીને જતા રહે છે અને...

સોલા પોલીસે નોટિસ-ટેલિફોન દ્વારા જાણ કરી તેમ છતાં ફરજ પર ના આવતા કડક કાર્યવાહી અમદાવાદ, બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ...

અમદાવાદ, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશન, બાકરોલમાં વર્ષ ૨૦૨૦-૨૧માં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બી.એડ. સેમેસ્ટર-૪...

અમદાવાદ, રાજ્યમાં જાણે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, આમ આદમી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.