Western Times News

Gujarati News

Ahmedabad

ચાર આરોપીમાંથી બે ગરીબ આવાસ યોજનાનાં પ્રમુખ તથા બે સરકારી અધિકારી હોવાનો આક્ષેપ (પ્રતિનિધિ)અમદાવાદ, સરકારી મકાનો મેળવ્યા બાદ કેટલાંક મકાનમાલિકો...

આણંદ, આણંદના બોરીયાવી રાવળાપુર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટેન્કરે બાઈકને કચડી નાંખ્યુ હતું. આ અકસ્માતમાં બાઈક પર...

અમદાવાદ. સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે ઈ-ફાઈલિંગ સિસ્ટમનું લોકાર્પણ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના હસ્તે કરવામાં આવ્યું હતું. દેશમાં લગભગ ગુજરાત એવું પ્રથમ...

અમદાવાદ, શ્રાવણ માસનો બીજાે સોમવારે મોટી સંખ્યામાં શિવ ભક્તો શિવાલયોમાં ઉમટ્યા પડયા હતાં.અમદાવાદના નિર્ણયનગર ખાતે આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં મોટી...

અમદાવાદ, ગુજરાતમાં દુધમાં સાંકરની જેમ ભળી ગયેલા પારસીઓએ કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદ સહિત ગુજરાતભરના અગિયારીમા પાક આતસ બહેરામને પ્રાર્થના કરી...

કાકીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી (પ્રતિનિધિ)અમદાવાદ, છેતરપીંડીનાં કિસ્સા અવારનવાર સામે આવતાં હોય છે. જાેકે શહેરનાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ભત્રીજાએ...

(પ્રતિનિધિ)અમદાવાદ, સરકારી મકાનો મેળવ્યા બાદ કેટલાંક મકાનમાલિકો દ્વારા બારોબાર વેચી દેવાની તથા ભાડે આપવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આ...

(પ્રતિનિધિ)અમદાવાદ, ગાંધીનગરમાં આવેલી એક જગ્યા ખોટી રીતે પડાવ્યા બાદ તેનાં રૂપિયાની ઊઘરાણી કરતાં સગાં બનેવીએ પુત્રો તથા અન્યો સાથે મળીને...

ગાંધીનગર, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર કરવાામાં આવ્યું છે. જેમાં આજે સવારે એટલે...

અમદાવાદ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી બેફામ વધી રહી છે. તાજેતરમાં બનેલી કાગડાપીઠ લૂંટનો ભેદ ઉકેલાયો નથી અને અમરાઈવાડીમાં હત્યા કર્યા...

અમદાવાદ, શહેરના સીટીએમ રામોલ ઓવરબ્રિજ પર બે બાઈક સામસામે ટકરાયા હતા. જેમાં એક બાઈક સવારનું મોત ઘટનાસ્થળે જ મોત નીપજ્યું...

અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અલગ-અલગ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી...

ગાંધીનગર, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેકસીનનો બીજાે ડોઝ લીધો છે. પ્રથમ ડોઝ બાદ આજે નીતિન પટેલે બીજાે ડોઝ લીધો હતો....

ગુજરાજ ફાઉન્ડેશન દ્વારા કોરોના કપરા કાળમા દરરોજ 6000 શ્રમિકો માટે સતત બે મહિના સુધી પોષ્ટિકને ભરપૂર ભોજન અને યાતાયાત, આવાસ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર 75 મો સ્વતંત્રતા દિવસ "આઝાદી નો અમૃત મહોત્સવ" ઉત્સાહ  અને  હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો. મંડળ...

અમદાવાદ રાજસ્થાની સમાજ અને અન્ય ભાષીઓ ગુજરાત ના વિકાસ ની ગતિ ને વેગ આપવા અમૂલ્ય યોગદાન આપે છે.અમારા સોનો અધિકાર...

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિકથી ધમધતા માર્ગ પર બેફામ વાહનો હંકારવાના કારણે અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. બહેરામપુરા પોલીસ ચોકી...

ઈતિહાસ એ માત્ર અભ્યાસક્રમનો વિષય નથી,પરંતુ જનતામાં જુસ્સો પ્રેરિત કરવાનું અગત્યનું પરિબળ છે: શ્રી વિષ્ણુભાઈ પંડ્યા સ્વાતંત્રદિનની પૂર્વસંધ્યાએ "આઝાદીનો અમૃત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.