Western Times News

Gujarati News

Ahmedabad

જમીનની લે-વેચ કરતા વહેપારીએ પોતાની ઓફિસમાં નોકરીએ રાખેલી મિત્રની પુત્રીએ ખોટા દસ્તાવેજા બનાવી મિલ્કતો વેચાણમાં મુકી (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના...

(પ્રતિનિધિ) અમદાવાદ: બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થયાનો આક્ષેપ કરી કોંગ્રેસે પરીક્ષા રદ કરવાની માંગણી સાથે વિદ્યાર્થીઓના આંદોલનને ટેકો...

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં મહીલાઓ માટે વાતાવરણ અસુરક્ષીત બનતું જણાઈ રહ્યુ છે હાલમા બનેલા કેટલાક બનાવોને પગલે પ્રજામાં રોષ વ્યાપી ગયો...

આસિસ્ટન્ટ કમિશ્નરોને શો-કોઝ નોટીસ, સસ્પેન્શન તથા ઈન્ક્વાયરીની સતા આપી ઉચ્ચ અધિકારીઓની બાદબાકી થઈ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોરી અને લુંટફાટની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે શહેરમાં રોજ જુદા જુદા વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ ઘટવા...

મેમનગરમાં દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ ઉપર સર્જાયેલી દુર્ઘટનામાં યુવકના મોત બાદ લોકોમાં તીવ્ર આક્રોશ હતો અમદાવાદ,  શહેરના મેમનગર વિસ્તારમાં દિવ્યપથ હાઇસ્કૂલવાળા...

રાજકોટ: રાજકોટ ખાતે એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં બળાત્કારના આરોપીઓને ફાંસીની સજા મળે તેવું...

અમદાવાદ: એસઓજી ક્રાઈમ બ્રાન્ચે શહેરના સરદારનગર કુબેરનગર વિસ્તારમાંથી એક મહિલાને ૬ કિલો અને ૪૬૫ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધી...

અમદાવાદ, કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ  (ડિસેમ્બર, 08, 2019) અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘હુનર હાટ’નું ઉદઘાટન કર્યું હતું....

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સ્માર્ટસિટી અમદાવાદમાં જનમાર્ગની બસો યમદૂત સાબિત થઈ રહી છે તથા જનમાર્ગના કારણે ટ્રાફિક અને (Traffic and parking)...

વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તાંત્રિકે અવારનવાર દુષ્કર્મ ગુજારતા પોલીસ ફરિયાદ : અમદાવાદ શહેરમાં બનેલી ચોંકાવનારી ઘટના : ઘરમાં ભૂત...

બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં વ્યાપક ગેરરીતિ થયાનો કોંગ્રેસનો આક્ષેપઃ સવારથી જ કોલેજા બંધ કરાવવા એનએસયુઆઈના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા (પ્રતિનિધિ)...

વિજીલન્સ તપાસ અને સબ કમિટીની નામંજુરી છતાં ‘સીટેલુમ’ને કામ આપવા મોટા  માથા રાજી : ચૂંટણીના વર્ષમાં ભ્રષ્ટાચારને મોકળાશ (પ્રતિનિધિ દ્વારા)...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરની ઘીકાંટા કોર્ટમાં રોજેરોજ ગંભીર પ્રકારના ગુનામાં આરોપીઓને લાવવામં આવતા હોય છે. કોર્ટમાં હાજર કર્યા બાદ કેટલીક...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ  વચ્ચે ગુનેગારો બેફામ બની ગયા છે શહેરમાં હાલ ટ્રાફિક નિયમનના પગલે રસ્તા...

પોલીસે પુત્રને ઝડપી લઈ હાથ ધરેલી કાર્યવાહી (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશન હેઠળના શાહઆલમ વિસ્તારમાં ગઈકાલે એક ચોંકાવનારો...

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં રાજકોટ અને વડોદરામાં પણ દુષ્કર્મની ગંભીર ફરિયાદો નોંધાઈ છે જેમાં વડોદરાના આરોપીઓ હજુ...

અમદાવાદ: શહેરમાં એક વેપારી અગાઉ રાજકોટમાં ખાતે પેઢી ધરાવતા હતા એ સમયે થયેલી ઓળખાણને પગલે તેમણે દુબઈના એક વ્યÂક્તને ફળો...

એરપોર્ટ ઓથોરીટીનો કુલ ૧૯ કરોડનો ટેક્સ ન ભરાયો અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્રોત પ્રોપર્ટી ટેક્સ હોઇ શહેરીજનોની સામાન્ય...

અમદાવાદ: તેલંગાણા દુષ્કર્મ કેસના ચારેય આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવાની ઘટનાનું ગુજરાત સહિત દેશભરમાં ભારે ઉત્સાહ અને ન્યાય મળ્યાના સંતોષની...

અમદાવાદ: અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ ડુંગળીના ભાવ રેકોર્ડ ઉચી સપાટી પર પહોંચી ચુક્યા છે. લોકો ત્રાહીમામ પોકારી ચુક્યા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.