Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ ( દેવેન્દ્ર શાહ),  ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. જો કે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના...

રીફંડ મેળવવાની લાલચ આપી વેપારી પાસે યુપીઆઈ અને પેટીએમમાંથી ટ્રાન્ઝેકશન કરાવ્યા અમદાવાદ: ઓનલાઈન ચીટીંગ કરતી ટોળકી સક્રીય બની છે ે...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેર કોરોના વાયરસનું મુખ્ય હોટસ્પોટ બન્યું હતું પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેરમાં ચિંતાજનક રીતે કેસો વધી...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ પછી સુરત કોરોનાના કેસોનું ‘હોટસ્પોટ’ બન્યુ છે. સુરતની Âસ્થતિ ચિંતાજનક છે. સમગ્ર વહીવટી તંત્ર સુરતમાં કોરોનાના...

મેધાણીનગરની ઘટનાઃ એક જ ચાલીના રહીશો વચ્ચે ઝઘડો થયો અમદાવાદ: મેધાણીનગરમાં આવેલી એક ચાલીમાં મંદિરમા પત્તા રમવાની ના પાડતાં શખ્શોએ...

અમદાવાદ: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષની પરીક્ષાઓ રદ ન કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે આયોગે...

અમદાવાદ: છેલ્લાં ઘણા સમયથી મહિલાઓ સાથે થતા અત્યાચારમાં વધારો થઈ રહ્યો છે. આવી જ એક ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ...

ગાંધીનગર: પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીની કોરોનાની સારવાર કરતી અમદાવાદની એક ખાનગી હોસ્પિટલનાડોકટરોએ એઈમ્સ (ઓલ ઈન્ડિયા  ઈનસ્ટિટયૂટ  ઓફ મેડિકલ સાયન્સિસ)ના...

કિશોરના માતા, કાકા, હોટલના કર્મચારીઓ હોસ્ટાઈલ થયા અને પોલીસ મહત્વના પુરાવાઓ લાવવામાં નિષ્ફળ અમદાવાદ, આનંદનગર પાસે આવેલ હોટલ પ્લેટીનીયમમાં ૧૩...

અમદાવાદ, અમદાવાદના ડોન લતીફના મોટા પુત્ર મુસ્તાક અબ્દુલ લતીફ શેખનું મંગળવારે સવારે મૃત્યુ થયું છે. મુસ્તાકને હાર્ટ એટેક આવ્યો હતો....

અમદાવાદ, અમદાવાદમાં કોરોનાના વ્યાપને નિયંત્રણમાં લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ધન્વંતરિ રથ, ૧૦૪ સેવા,ડોકટર મિત્ર જેવા વિવિધ પગલા લેવામાં આવી...

અમદાવાદ, ગુજરાતના ભૂતપૂર્વ ડોન અબ્દુલ લતીફના પુત્ર મુસ્તાકનું સોમવારના રોજ હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતા...

યુવાઓની રાહબર બનતીઅમદાવાદ રોજગાર કચેરી -એક વર્ષમાં૪૧ થી વધુ ઔદ્યોગિક ભરતી મેળા દ્વારા ૩૮,૯૦૧ યુવાનોને રોજગારી છેલ્લા ૩ વર્ષમાં ૨૨...

(પ્રતિનિધિ) અમદાવાદ: કુદરતની કૃપા ઉતરે ત્યારે સઘળુ સારૂ થતુ હોય છે નૈઋત્વના ચોમાસાની શરૂઆત થઈ છે. સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાત તથા...

અમદાવાદ: કોરોનાની મહામારીમાં બે-ત્રણ મહિનાના લોકડાઉનમાં ઓટો રીક્ષાનો વ્યવસાય સંપૂર્ણઠપ થઈ ગયો હોવાથી શહેરના લાખો રીક્ષાચાલકોની હાલત કફોડી થઈ ગઈ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.