Western Times News

Gujarati News

Ahmedabad

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા, બહુચરાજી માતાના ભક્ત એવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રી દરમ્યાન ગુજરાત આવશે....

ભાદરવા વદ અગિયારસના પવિત્ર દિવસે ધાર્મિક સ્થાનોમાં પૂજા અર્ચના કરવા માટે શ્રધ્ધાળુઓનો ભારે ધસારો જાવા મળી રહયો છે તસ્વીરમાં શહેરના...

"કમ્યુનિકેશન - માનવ જોડાણ- એ વ્યક્તિગત અને કારકીર્દિની સફળતાની ચાવી છે". તમારા સંદેશા વ્યવહારની ગુણવત્તા જીવનમાં તમને વિકસતા દરેક સંબંધો...

બાર વર્ષીય બાળકીના ફોટા પાડી અન્ય વિદ્યાર્થીઓને બતાવી ધમકી આપી ઃ હોમવર્ક ન કરતાં શિક્ષિકાનું કૃત્ય (પ્રતિનિધિ) અમદાવાદ : શાળામાં...

(પ્રતિનિધિ) અમદાવાદ : નરોડા વિસ્તારમાં (Naroda, Ahmedabad, Gujarat) કન્સ્ટ્રકશન સાઈટ Constuction Site સંભાળતા એક યુવાને મોડી રાત્રે બીજે માળથી કુદીને...

પોલીસ કર્મચારી નાર્કોટિક્સની બાતમીના બહાને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કર્યા વગર રેડ કરવા ગયા હતાઃ અહેવાલ અમદાવાદ,  સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)...

નવીદિલ્હી, દેશમાં સોશિયલ મિડિયાના વધતા જતાં દુરુપયોગને લઇને સુપ્રીમ કોર્ટે આજે ગંભીર નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટે ટેકનોલોજી દ્વારા ખતરનાક...

સોમા ટેક્સટાઈલ સહિત છ યુનિટો સીલ કરવામાં આવ્યાં અમદાવાદ,  અમદાવાદ મ્યુનિ.કોર્પાે.ના હેલ્થ વિભાગ હસ્તકના મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો જેવા...

નિર્ભયા વાન CCTV કેમેરાથી પણ સજ્જ હશે નિર્ભયા વાનમાં Nirbhaya Van લાગેલા સી.સી.ટી.વી કેમેરાનું લાઇવ વિઝ્યુઅલ Live visuals કંટ્રોલરૂમમાં Control...

બંને પિતા-પુત્ર ઉપર અગાઉ પણ લૂંટ, મારામારી તથા સ્ટેબિંગના કેસ ચાલે છે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરના જમાલપુર વિસ્તારમાં માથાભારે...

છત્તીસગઢની યુનિર્વસિટીની બોગસ ડીગ્રી ખરીદીને વિઝા મેળવી લંડન જતાં બે વિદ્યાર્થીઓ ઝડપાયા અમદાવાદ : અમદાવાદ શહેરમાં આવેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી...

અગાઉ બંન્ને વચ્ચે મિત્રતા હતીઃ મહીલાના લગ્ન થઈ જતા વિડીયો ફોટા વાઈરલ કરી લગ્ન તોડાવી નાખવાની ધમકીઓ આપી   અમદાવાદ...

અમરાઈવાડીની ઘટનાઃ પતિએ પોતાની પાસે વીડિયો હોવાના આક્ષેપ કરતાં મહિલાને લાગી આવ્યું અમદાવાદ : શહેરનાં અમરાઈવાડી વિસ્તારમાં પતિએ પત્નીના ચારીત્ર્ય...

મ્યુનિ.મેલેરિયા ખાતાની અણધડ કામગીરીના કારણો ૨૦ પરિવારોની જીંદગી જાખમાઈ : મ્યુનિસિપલ આરોગ્યખાતાના અધિકારીનો અમાનવીય અભિગમ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરને...

વોટર કમીટીમાં પાણીના બાકી જાડાણ અને સોલા તળાવ મુદ્દે ઉગ્ર ચર્ચા (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીવાલાયક પાણી...

અમદાવાદ,  અરેબિયન દરિયામાં ઘેરા દબાણનું ક્ષેત્ર બનવાથી ચક્રવાતી તોફાન હિકા વધુ તીવ્ર બની ગયું છે. પરિણામ સ્વરુપે ગુજરાતના દરિયાકાંઠે પ્રચંડ...

‘સૌ માટે ઘર’ નું વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ - નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ગુજરાતમાં બિલ્ડીંગ બનાવવા...

પોલીસ ફરીયાદ ન લેતી હોવાનો આક્ષેપઃ આજે સ્થાનિકો ઘરણાં કરશે અમદાવાદ : છેલ્લા કેટલાંક સમયથી શહેરમાં ભીખ માગંવા આવતી †ીઓને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.