Western Times News

Gujarati News

Ahmedabad

સૈજપુરની સોસાયટીમાં બનેલી ઘટના (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા કેટલાંક વખતથી ઘરફોડ ચોરી કરતી ગેંગે ત્રાસ વર્તાવ્યો...

(પ્રતિનિધિ) અમદાવાદ : પંચામૃત સ્કૂલની ઘટના બાદ એકશનમાં આવેલા આરટીઓ વિભાગ દ્વારા શહેરભરમાં સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે કેટલીક...

વી.એસ.ના દર્દી એલ.જી-શારદાબેન તરફ વળ્યા : એલ.જી. શારદાબેનમાં બેડની અછતઃ સ્ટ્રેચર પર સુવડાવી સારવાર અપાય છે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ...

સોમનાથ ભુદરના આરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, : મેયર સહિતના રાજકીય મહાનુભાવો અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં નદીનું...

ઈલેકટ્રીકનું કામ કરાવ્યા બાદ કોન્ટ્રાક્ટરને રૂપિયા આપવાને બદલે ધમકી આપતા સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અમદાવાદ : અમદાવાદ શહેરના સાબરમતિ...

પશ્ચિમ બંગાળમાં તબીબો પર થયેલા હુમલાના વિરોધમાં દેશવ્યાપી હડતાલના અપાયેલા એલાનમાં શહેરના તબીબો પણ જાડાયા  : દર્દીઓ મુશ્કેલીમાં (પ્રતિનિધિ) અમદાવાદ...

પુત્રએ હેડફોન તોડી નાંખતા માર માર્યાે : પતિ અને સાસુ-સસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતી પરિણિતા અમદાવાદ : શહેરનાં સાબરમતી પોલીસ સ્ટેશન...

વહેલી સવારે સાયકલ પર શાળાએ જતી વિદ્યાર્થીનીને કન્ટેનરે ટક્કર મારતા સર્જાયેલો અકસ્માત : કન્ટેનરના તોતીંગ પૈંડા નીચે વિદ્યાર્થીની ચગદાઈ (પ્રતિનિધિ)...

  ઉધારમાં રૂપિયા આપવાની ના પાડતા હુમલો કરાયો (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં કેટલાક માથાભારે શખ્સોએ રૂપિયા આપવાની...

મૃતકોમાં ત્રણ વેઈટરો અને ચાર સફાઈ કામદારો : હોટલમાં સંચાલકો હોટલ બંધ કરી નાસી છૂટ્યા (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : વડોદરા-ડભોઈ...

ટ્રી-ગાર્ડ સપ્લાયમાં એક જ વ્યક્તિની  ઈજારાશાહી- પશ્ચિમ ઝોન બગીચા ખાતામાં ‘ડમી’ મજુરો (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મહાનગર સેવા સદનમાં ચોમાસાની...

(પ્રતિનિધિ) અમદાવાદ :નારોલ ઃઝઘડામાં સમાધાન કરવાના બહાને યુવક પર સશ† હુમલો અમદાવાદ શહેરમાં મારામારી, હુમલા અને હત્યાની ઘટનાઓ ખૂબજ વધી...

મુસાફરો ગભરાયાઃ ત્રણેય ઘાયલની હાલત ગંભીરઃ પોલીસે હુમલાખોરોની ઓળખ હાથ ધરી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ક્રિષ્ણાનગરમાં કારમાં આવેલા ત્રણ શખ્સોએ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં પોલીસની નિષ્ક્રીયતાને પરિણામે ચોરો હવે બેફામ બની ગયા છે. ચોવીસ કલાક પેટ્રોલીંગના બણગા ફૂંકતી પોલીસ...

અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી) રુરકીએ શુક્રવારે સવારે 10 વાગ્યે સંયુક્ત પ્રવેશ પરિક્ષા (જેઇઇ, એડવાન્સ 2019)ના પરિણામોની જાહેરાત કરી...

અમદાવાદ, ભારતની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થા અમૂલે, રિલાયન્સનાસહયોગથી રિવરફ્રન્ટ પાર્લર, અમદાવાદ ખાતે રિવર્સ વેન્ડીંગ મશીન ગોઠવ્યું છે. તાજેતરમાં આ...

(પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટની કડક ટિપ્પણી બાદ પોલીસતંત્ર અને આરટીઓ વિભાગ સતર્ક બન્યું છે છેલ્લા એક વર્ષથી સ્કુલ વાહનોની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.