Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

માથે ફેંટો કેમ બાંધ્યો છે કહેવું પડ્યું ભારે   અરવલ્લી જીલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી અનુ.જાતિ સમાજના વરઘોડા પર હુમલાઓના બનાવો...

વડોદરા: વડોદરાની ફેમસ અદિતિ હોટલમાં ફરી એકવાર આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. વડોદરામાં ૨૨ વર્ષની યુવતીએ અદિતિ હોટેલમાં ફાંસો લગાવી...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ખાસ ઇકો કારમાંથી સાયલન્સર ચોરીનો સિલસિલો યથાવત જાેવા મળ્યો છે. અગાઉ અમદાવાદના નિકોલ, સરખેજ અને વેજલપુર સહિતના...

સુરત: શહેરમાં જવેલર્સની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતા રાજસ્થાની યુવાને પત્નીને બજારમાં મોકલી મોબાઈલમાં સુસાઇટ નોટમાં પત્નીના બીજા લગન કરાવી...

તમારી આંખોને વિશ્વાસ નહીં થાય.....વડાપ્રધાન મોદી માલપુરમાં  ભાજપના ઉમેદવારોના પ્રચારમાં.....!!! પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર...

અમદાવાદ: શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ૩૯ વર્ષીય મહિલાએ ત્રણ લોકો સામે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગરમાં પિતાની જમીન ગેરકાયદે...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવારો માટે રાત ટૂંકીને વેશ ઝાઝા...

મોડાસાના ખલીકપુર ગામે જમીન પચાવી પાડનાર સામે ગુન્હો નોંધાયો  પ્રતિનિધિ દ્વારા  ભિલોડા: રાજ્ય સરકારે તાજેતરમાં ખોટી રીતે જમીન પચાવી પાડનાર લોકોની...

અમદાવાદ: ૨૧મી ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં યોજાયેલી છ મનપાની ચૂંટણી બાદ ૨૩મી ફેબ્રુઆરીએ મતગણતરી યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં...

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૧૬૩૩ મતદાન મથકો માટે કૂલ ૧૧૩૪૩ ચૂંટણીકર્મીઓ ફરજ બજાવશે પંચાયતોની ચૂંટણીમાં ૧૩૪૧૫૩૫ અને બે નગરપાલિકામાં ૯૨૧૯૯ મળી...

વિરલ સિદ્ધિ :જે ક્યાંય શક્ય ન બન્યું એને અમદાવાદ સિવિલ હોસ્પિટલના  તબીબોએ શક્ય બનાવ્યું !- દુનિયામાં માત્ર 2.5% લોકોમાં જોવા...

સુરત: શહેરના ઉમરા વિસ્તારમાં રહેતો અને ખાનગી એમ્બ્યુલેન્સમાં ડ્રાઈવર તરીકે કામ કરતા યુવાને લગનની બીજી એનિવર્સીના દિવસે ગળે ફાંસો ખાઈને...

અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન 26 - 26 વખત પધારેલા છે.- સાધુ પ્રેમવત્સલદાસજી તારીખ ૨૬ ફેબ્રુઆરીના રોજ અમદાવાદની 610મી જયંતી હોવાથી...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરીણામ જાહેર થયા બાદ ભાજપમાં હોદ્દેદારો તરીકે કોની નિમણૂંક થશે? તે ચર્ચાનો...

કોન્ટ્રાકટરે જમા કરાવેલ ૧૦૦૦ કરતા વધુ રસીદની મ્યુનિ. બેંક સ્ટેટમેન્ટ સાથે મેળવણી થતી નથી (દેવેન્દ્ર શાહ પ્રતિનિધિ) અમદવાદ, અમદાવાદ મ્યુનિસિપલ...

(તસ્વીર - વિપુલ જાેષી, વિરપુર), મહિસાગર જીલ્લાના વિરપુરથી ડેભારી જવાનો મુખ્ય માર્ગ છેલ્લા આઠ વર્ષથી ખાડા ખબોચીયા અને માર્ગ પર...

રાજયપાલે વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ દેશને આત્મનિર્ભર બનાવવા માટે ઉપયોગ કરવાની શિખ આપી પાલનપુર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો ૧૬મો દિક્ષાંત સમાોરહ યોજાયો...

અમદાવાદ, મહત્વની સરકારી કચેરીથી લઈને મુખ્યમંત્રી-મંત્રીઓ બિરાજે છે તેવા સચીવાલય અને સ્વણિર્મ સંકુલને વધુ કેમેરાની બાજ નજર હેઠળ આવરી લેવામાં...

અમદાવાદના બહેરામપુરાની ચોંકાવનારી ઘટના-પત્ની અમેરિકા હોઈ ઘરમાં એકલા રહેતા વૃદ્ધે વિચાર્યા વગર દરવાજાે ખોલતાં ૩ જણાંએ ઘટનાને અંજામ આપ્યો અમદાવાદ,...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.